મેક્સિકન કેસાડીયા (Mexican Quesadilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોટીયા માટે લોટ બાંધવા મેંદો લઈ તેલનું મોણ પાડી મીઠું, મરી ઉમેરી દૂધ અને પાણી થી સોફ્ટ લોટ બાંધી 30 મિનિટ ઢાંકી ને રહેવા દેવું. પછી નાના લૂવા કરી પાતળી રોટલી વણી નોનસ્ટિક તવી પર અધકચરી સેકી લો અને પછી કોટન કપડામાં ઢાંકી દો.
- 2
હવે બધા વેજીટેબલ ઝીણા સમારી લો. પનીર પણ ભૂકો કરી દો. હવે એક કઢાઈમાં બટર ગરમ કરી એમાં લસણ ઉમેરી સાતડો.પછી એમાં કાંદા, લીલા આદુ મરચાની પેસ્ટ ઉમેરી 1 મિનિટ થવા દો પછી એમાં બીજા વેજીટેબલ અને મકાઈ દાણા પણ ઉમેરી દો પછી 1 મિનિટ થવા દો અને પનીર પણ મિક્સ કરી લો.
- 3
હવે બધું મિક્સ કરી મસાલા ઉમેરી લીલા ધાણા નાખી ઠંડુ પડવા દો. હવે એક બાઉલ માં મેયોનીઝ અને સેઝવાન ચટણી લઈ મિક્સ કરો. હવે એક રોટલી પર મેયોનીઝ વાળું મિશ્રણ લગાવી દો. રોટલી ની એક ભાગ પર થોડું ચીઝ ભભરાવી ઉપર વેજીટેબલ વાળું મિશ્રણ મૂકો ફરીથી ચીઝ મૂકી રોટરી વાળી લો.
- 4
હવે એક તવી પર ધીમા તાપે તેલ લગાવી કેસેડીયા ગુલાબી એવાં સેકી લો આ રીતે બધા કેસાડીયા સેકી લો પછી વચ્ચેથી કાપી ડીપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
કેસેડિયા (Quesadilla Recipe In Gujarati)
#JSR#COOKPADઆ કેસેડિયા લેફટ ઓવર રોટલી અને શાક માથી બનાવી છે. Swati Sheth -
મેક્સિકન કેસેડિયા (Mexican Quesadilla Recipe In Gujarati)
#JSR#Post7# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેક્સિકન ચીઝી વેજ કેસેડિયા (Mexican Cheesy Veg Quesadilla Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ કેસેડિયા ચીઝ બટર કોર્ન મેક્સિકન રેસીપી લોકો ખૂબ પસંદ કરે છે. ત્યાંની રેસીપી માં કોર્ન નો અધિકતમ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં લોકો વેજ અને મસાલેદાર વાનગી પસંદ કરે છે. કેસેડિયા એક પ્રકાર ના મેક્સિકન પરાઠા છે. એનું સ્ટફિંગ પણ ચીઝ, કોર્ન અને વેજીટેબલ નું બનાવ્યુ છે.ખૂબ સરળતાથી બનતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેસેડિયા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
-
મેક્સિકન મેગી (Mexican Maggi Recipe in Gujarati)
સ્વાદિષ્ટ, સરળ અને મસાલેદાર એવી મેક્સિકન મેગી. આનો સ્વાદ લાખો ગણો વધુ સારો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ. #MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #mexican #spicy #veggies #mexicannoodles #spicynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
-
-
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda -
-
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
મેક્સીકન ચીઝી વેજ કેસેડીયા
#JSRસુપર રેસિપીસ ઓફ Julyમારા બાળકો ને ખુબ જ પ્રિય છે અને હેલ્થી બનાવા માટે મેં ઘઉં નો લોટ લીધો છે. Arpita Shah -
-
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
-
-
-
-
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
લઝાનિયા & વ્હીટ ફ્લોર પિઝા (Lasagna And Wheat Flour Pizza Recipe In Gujarati)
#GA4#Week2#spinach Arpita Kushal Thakkar -
-
-
-
ક્યુસેડીલા થેપલા (Quesadilla Thepla Recipe In Gujarati)
અનુપમા સ્ટાઈલ થેપલા ક્યુસેડીલા Sheetu Khandwala -
More Recipes
ટિપ્પણીઓ (14)
Yummy