ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Bhavika Visavadiya @bhavu1212
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને ૩ કલાક સુધી પલાળી રાખો, તે પલાળી જાય એટલે છાશ નાખી પીસી લો તેને મીડીયમ ખીરું બાંધવું અને તેમાં ઈનો અને મીઠું નાખી બરાબર હલાવી લો પછી ઈડલી ના બાઉલમાં ઈડલી તૈયાર કરી લો
- 2
તુવેરની દાળ ને બાફી લો અને તેમાં બ્લેન્ડર ફેરવી એક રસ કરો તેમાં લીંબુનો રસ ખાંડ મીઠું, હળદર, મરચું, નાખી બરાબર મિક્સ કરો
- 3
તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું ટામેટા તજ લવિંગ લીમડો સુકી મેથી નાખી બરાબર સાંતળો પછી તેમાં દાળ નાખી બરાબર ઉકાળી લો તૈયાર છે સ્વાદિષ્ટ સાંભાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
-
ઈડલી સાંભાર (Idli sambhar Recipe in gujarati)
#CookpadIndia#cookpad_guj.#MDC#RB5Week5જીવનમા માં નું સ્થાન વિશેષ હોય છે. માં ના લીધે જ આપણું અસ્તિત્વ હોય છે." માં તે માં બીજા બધા વનવગડા ના વા"મારી મમ્મી ને દક્ષિણ ભારતની બધી વાનગી ખુબજ ફેવરીટ છે. એમાં ઈડલી સાંભાર અને ટોપરા ની ચટણી એની ફેવરીટ વાનગી છે. બનાવે છે પણ બહુ સરસ. ઈડલી ના ખીરા માં થોડું તેલ અને ગરમ પાણી એડ કરીને આથો આપવાથી ઈડલી સોફ્ટ બને છે. મધર્સ ડે પર હું આ રેસિપી શેર કરુ છું. Parul Patel -
ઈડલી સાંભાર અને ચટણી (Idli Sambhar Chutney Recipe In Gujarati)
એકદમ હેલ્થી અને ડિનર માટે સર્વોત્તમ.. Sangita Vyas -
-
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16353714
ટિપ્પણીઓ