ઘટકો

  1. ૨ કપચણા નો લોટ
  2. ૫ નંગગલકા
  3. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. જરૂર પ્રમાણે પાણી
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧ ચમચીહળદર પાઉડર
  7. ૧/૨ ચમચીઅજમો
  8. ચપટીખાવા નો સોડા
  9. ચમચા તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ લો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ,હળદર,મીઠું,ચપટી ખાવા નો સોડા,અજમો જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર હલાવો

  2. 2

    બીજી બાજુ ગલકા ના ગોળ ટુકડા કરો અને એક પેન માં તેલ ગરમ કરો પછી ગલકા ના ટુકડા ને ચણા ના લોટ મા ડીપ કરી પેન માં તડી લો

  3. 3

    ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes