સોજી ના ભજીયા(Soji Na Bhajiya Recipe In Gujarati)

#ફટાફટ
આપણે ઘરે ભજીયા તો બનતા જ હોય છે હાલ ચોમાસુ છે ને શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો ઝટપટ બની જાય એવા ભજીયા ની વાનગી લાવી છું જે તમેં અચૂક બનાવજો તો ચાલો જોઈએ રેસિપિ..
સોજી ના ભજીયા(Soji Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ
આપણે ઘરે ભજીયા તો બનતા જ હોય છે હાલ ચોમાસુ છે ને શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો ઝટપટ બની જાય એવા ભજીયા ની વાનગી લાવી છું જે તમેં અચૂક બનાવજો તો ચાલો જોઈએ રેસિપિ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણ માં સોજી લો તેમાં દહીં ઉમેરો ને ચમચી થી સતત હલાવો ને બરાબર ફેટી લો જેથી સોજી સરખી રીતે ભીની થાય ને પોચી બને
- 2
આ ખીરું ને ૧૦ મિનિટ ઢાંકી રાખો. જેથી સોજી ને આથો આવે ને ફૂલી જાય. ૧૦ મિનિટ પછી ખીરું ને ખુલ્લું કરી લો તેમાં ડુંગળી મીઠુ નાખી ને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ખાંડ, કોથમીર, લીલા મરચા આદુ ની પેસ્ટ, હળદર, ચપટી હિંગ, ચપટી ખાવાનો સોડા, સેજ લીંબુ રસ, મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા મુકો ને ધીમા તાપે તળી લો. ને કાણાં વારા ઝારા માં કાઢી લો જેથી બધું તેલ નિતારાય જાય. એક પ્લેટ માં ભજીયા લઇ લો તમે ભજીયા ને ટમેટો સોસ, ગ્રીન ચટણી, દહીં સાથે ખાઈ શકો છો.
- 4
તો તૈયાર છે ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય. SNeha Barot -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MVF ભજીયા ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ છે.જે સહુ કોઈ નાં ઘર માં બનતા હોય છે. Varsha Dave -
મિક્સ ભજીયા(Mix bhajiya recipe in gujarati)
#GA4#Week9#Frieadઆજે કાળી ચૌદશ ના દિવસે ભજીયા બનાવવા ની પરંપરા છે..તો મારા ઘરે તો ફરમાઈશ બટાકા ડુંગળી નાં ભજીયા.અને મરચા ના ભજીયા જોઈએ જ..તો બટાકા ની સ્લાઈસ ભજીયા માટે કરી જ છે તો થોડા દાફડા ભજીયા પણ બનાવજો..તો આજે આ ચાર પ્રકારના મિક્સ ભજીયા ગોળ આંબલી ની ચટણી સાથે ડુંગળી અને લીલાં મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Sunita Vaghela -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
મેથી નાં ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR5#week5#BR ભજીયા નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય.આજે મે અહીંયા મેથી નાં ભજીયા બનાવ્યા છે. Varsha Dave -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 #કુંભણીયા_ભજીયા #વીન્ટર_સ્પેશિયલ #લીલુંલસણ #મેથી #કોથમીર #લીલીડુંગળી #બેસન#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeલીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય ત્યારે ખાસ કુંભણીયા ભજીયા બનતા હોય છે. ગરમાગરમ ભજીયા સાથે ચા , તળેલાં મરચા, લસણ ની લાલ ચટણી, કોથમીર ની લીલી ચટણી હોય તો , તો જલસો જ હો .... Manisha Sampat -
મકાઈ ના ભજીયા (Makai na bhajiya recipe in Gujarati)
આ મકાઈ ના ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હમણાં વરસાદની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મકાઈ મળે છે તો આ ભજીયા એકવાર તો બનાવી ને ખાવા જ જોઈએ.#વીકમીલ3#પોસ્ટ3#માઇઇબુક#post12 spicequeen -
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Famભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય... Hiral Pandya Shukla -
મેથી અને ડુંગળી ના મિક્ષ ગોટા(Methi Ane Dungali Na Mix Gota Recipe In Gujarati)
આજે વરસાદ ના માહોલ માં ઝડપથી બને એવા આ ગોટા બનાવ્યા છે. #ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
કાંદા ભજીયા(Kanda Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ 20વરસાદી વાતાવરણ માં અને ફટાફટ થોડી જ સામગ્રી માં અને tasety બને એવા કાંદા ભજીયા Dipika Malani -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
#PSભજીયા અલગ અલગ ખવા ની મજા પડે.મકાઇ ના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Jenny Shah -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
-
કુમ્ભણીયા ભજીયા (surat special bhajiya recipe in Gujarati)
#સુપરશેફ 3#વીક ૩#monsoon special#post ૨ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગ્રામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. તો ફટાફટ જાણી લો આ કુમ્ભણીયા ભજીયા ની રેસીપી.મે થોડા મારી રીતે ફેરફાર કરી બનાવ્યા છે...પણ ટેસ્ટ જોરદાર હતો... Twinkal Kalpesh Kabrawala -
બટેટા ના ભજીયા(Bateta na bhajiya Recipe In Gujarati)
#ફટાફટઘરે જ્યારે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કાંઈ શાકભાજી ન હોઈ તો બટેટા તો હોઈ જ..ફટાફટ પત્રી કરી ભજીયા કરી સર્વ કરો. બધા ના પ્રિય KALPA -
ભાત ના ભજીયા(bhaat na bhajiya recipe in Chocolate recipe in Gujarati)
# સુપર સેફ3 (મોનસુન સ્પેશિયલ)#માઇઇબુક પોસ્ટ 10 વરસાદ મા ખાવાનું મન થાય એવા ભાત ના ભજીયા 😋😋 Jk Karia -
ભરેલા મરચંના ભજીયા(bhrela marcha na bhajiya in gujurati)
આ મરચા ના ભજીયા એકદમ યુનિક છે... આવા કદાચ ભરેલા મરચંના ભજીયા નહિ ખાધા હોય...આ રીત થી મારા ઘરે વરસો થી બને છે...ખુબ્બજ ટેસ્ટી લાગે છે.... Jyoti Vaghela -
ચણા દાળ ના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
#GA4#Week3આપણે સવારે ને બપોરે નાસ્તા માં મોટાભાગે કંઈક તીખુ અને કુરકુરુ ખાઈએ છીએ તો એ માટે ચણા દાળ પકોડા ઘરે બનાવી શકાય . જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ને કુરકુરે હોવા ની સાથે સોફ્ટ ને ટેસ્ટી પણ હોય છે તો ચાલો જોઈએ રેસિપિ 👇👇 Kamini Patel
More Recipes
ટિપ્પણીઓ (4)