ખારેક નુ જ્યુસ (Kharek Juice Recipe In Gujarati)

Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 લોકો
  1. 100 ગ્રામખારેક
  2. 1 ચમચીમધ
  3. બરફ
  4. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ખારેક ને ધોઈ ઠળિયા કાઢી નાખો જગ મા ખારેક નાખી દો એક ગ્લાસ પાણી જગ માં નાખી ને બ્લેન્ડર થી પીસી નાખો ને બધું જ્યુસ ગાળી નાખો પછી એક ગ્લાસ ની કોર પર મધ લગાડો એક ડીશ માં ખાંડ લ્યો ઊંધો ગ્લાસ કરો પછી ગ્લાસ ને ચતો કરી ને તેમાં જ્યુસ નાખો પછી તેને સર્વ કરો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024
પર

Similar Recipes