ખારેક ની સ્મુધી (Kharek Smoothie Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ખારેક ની સ્મુધી (Kharek Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષી જાર મા સમારેલી ખારેક કેળુ ખાંડ નાખો ચર્ન કરો લો હવે ઠંડુ દૂઘ નાખી ફરી ચર્ન કરો ગ્લાસ મા સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ખારેક ની સ્મુધી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખારેક જયુસ (Kharek Juice Recipe In Gujarati)
#MFF મોનસુન મા બનાવાની ઘણી રેસીપી કુકપેડ ના માધ્યમ થી શીખવા મળે છે. ખાસ આ જયુસ જૈન ના ચાતુર્માસ ચાલુ થઇ ગયા છે ને એકાસર મા કંઈક નવું તેમા પણ લીકવીડહોય તો વધુ એનૅજી વાળો જયૂસ તૈયાર HEMA OZA -
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)
#SSR #30mins #૩૦મિનિટ રેસીપીKusum Parmar
-
-
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi -
-
ખારેક પિસ્તા ડિલાઇટ (kharek pista delight in Gujarati recipe)
# વિકમીલરઅત્યારે ખારેક ની સિઝન છે તો મેં આ સ્વીટ બનાવી છે મેં અહીં કચ્છની પ્રખ્યાત ખારેક વાપરી છે આ મીઠાઈ ખુબ જ ટેસ્ટમાં સારી બની છે આમા રીયલ ખારેકનો ટેસ્ટ હોવાથી ખુબ જ રીચ ટેસ્ટ આવે છે તેમજ નાના મોટા બધા ને ગમે તેવો ટેસ્ટી બન્યું છે parita ganatra -
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
-
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
પીળી ખારેક નો હલવો(kharek halvo recipe in gujarati)
ઉપવાસ માટે બેસ્ટ રેસીપી છે ઉપવાસ માટે પણ કંઈક નવું જ જોવે છે એમાં પણ આપણને કાંઈ એકનું એક ચાલતું નથી તો કંઈક નવું ટ્રાય પણ સક્સેસફૂલ ટ્રાય#ઉપવાસ Kalyani Komal -
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiબનાના સ્ટ્રોબેરી સ્મુધી Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407975
ટિપ્પણીઓ