રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ નાના રીંગણ
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગ ટામેટું
  4. ૨ ચમચો તેલ
  5. ૨ ચમચીરાઈ-જીરું
  6. ૧ ચપટીહીંગ
  7. ૨ ચમચીપૌઆ
  8. ૨ ચમચીસેવનો ભૂકો
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીધાણા-જીરું
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીખાંડ
  13. ૧ ચમચીજીંજર- ગાર્લિક પેસ્ટ
  14. ૧ ચમચીકસૂરી મેથી
  15. મીઠું સ્વાદાનુસાર
  16. પાણી જરૂર મુજબ
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    રીંગણ ને ડીટીયુ કાઢી ઉપર-નીચે ૧-૧ કટ કરો. આમ કરવાથી મસાલા બધે સરસ લાગે છે. બટાકા અને ટામેટા પણ સમારી લો. પૌઆ ધોઈને નીતારી લો.

  2. 2

    મિકસરમાં સેવનો ભૂકો કરી લો. હવે પૌઆ નાં બધા મસાલા એકઠા કરો. અને પછી મિક્સ કરી લો.

  3. 3

    કુકરમાં તેલ મૂકી રાઈ-જીરું નો વઘાર કરો. હવે હીંગ નાંખી બધા શાક નાંખી મિક્સ કરીને રાખેલ મસાલો નાખી ઉછાળો. પાણી નાંખી કુકર બંધ કરી ૨-૩ સીટી લો. પછી શાક સીજી જાય એટલે કુકર ખોલી કોથમીર નાંખી દો.

  4. 4

    તો તૈયાર છે ભરેલાં રવૈયા નું શાક જેને તમે સર્વ કરી શકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes