ચીઝ કોર્ન કેપ્સીકમ ઉત્તપમ (Cheese Corn Capsicum Uttapam Recipe In Gujarati)

આપણે ઉત્તપમ અલગ અલગ વેજ થી બનાવી એ છીએ પણ કાંઈક અલગ ટેસ્ટ અને સ્ટફીગ કરીને મે અલગ રીતે ઉત્તપમ બનાવી ને ચટણી સાથે સર્વ કર્યું છે #MVF
ચીઝ કોર્ન કેપ્સીકમ ઉત્તપમ (Cheese Corn Capsicum Uttapam Recipe In Gujarati)
આપણે ઉત્તપમ અલગ અલગ વેજ થી બનાવી એ છીએ પણ કાંઈક અલગ ટેસ્ટ અને સ્ટફીગ કરીને મે અલગ રીતે ઉત્તપમ બનાવી ને ચટણી સાથે સર્વ કર્યું છે #MVF
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બધાં વેજ કટ કરીને લેવા. ત્યારબાદ
એક બાઉલ મા સોજી અને ચોખા લોટ, મીઠું અને દહીં નાખી ૨કપ પાણી ઉમેરીને બેટર બનાવી લો - 2
30 મિનિટ રેસ્ટ આપી પછી આપણે એક નોનસ્ટિક તવી પર ઓઇલ લગાવી બેટર મા પાણી નાખી મીડિયમ પાતળું ખીરું બનાવી પાથરી તેના પર કોર્ન કેપ્સીકમ, ચીઝ, કોથમીર અને મસાલો નાંખી તરત બીજું પાતળું લેયર બનાવી કવર કરી લેવું 2 મિનિટ પછી તેમાં ઓઇલ થી બેય સાઇડ શેકવું
- 3
આજરીતે ફરીથી બેટર પાથરી ઉપર વેજ ટોમેટો, કાંદા, કેપ્સીકમ, કોથમીર અને મસાલો નાંખી તવેથા થી પ્રેસ કરીને ઓઇલ મા કૂક કરી લો
- 4
તૈયાર ઉત્તપમ ને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ટીકી (Corn Tiki Recipe In Gujarati)
આપણે ટીકી મા બટાકા નો યુઝ કરીને બનાવીએ પણ મેં આજે મારી પોતાની ઈનોવેટીવ રેસીપી બનાવી છે જેમાં બેઝ માટે પોહા અને ગાંઠીયા ને પાઉડર બનાવી બનાવી છે 👍❤ Parul Patel -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤વેજ સ્ટફ પફ લોફ/ રોલ Parul Patel -
ચીઝી કોર્ન પનીર વેજ સેઝવન પરાઠા (Cheese Corn Paneer Veg Schezwan Paratha Recipe In Gujarati)
આ પરાઠા મા કોઈ પણ બટાકા કે કાચા કેળા ના માવા ના બેઝ વગર બનાવ્યા છે. આમાં ફક્ત વેજ, પનીર, ચીઝ, સેઝવન સોસ અને માયોનિસ અને અલગ અલગ મસાલા ઉમેરી એક્દમ ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. મોર્નીંગ બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર પ્લેટ તરીકે પણ લઈ શકો. Parul Patel -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
રોટી પૂડલા (Roti Pudla Recipe In Gujarati)
#Fam અમે નાના હતા ત્યારે મારી મમ્મી રોટી fry કરીને મસાલો નાંખી નાસ્તા મા આપતા. હવે એજ રોટી ના આઇડિયા મા થોડું twist કરીને રોટી પૂડલા અને ચાટ રેસીપી મે બનાવી 😍new generation new સ્ટાઇલ થી 👍becoz. cooking is my hobby 😎I love to cook different dishes. Parul Patel -
વેજ બનાના ચીઝી બોન્ડા (Veg Banana Cheesy Bonda Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા ની ઓપ્શન મા કેળા લીધા છે તેમાં બેઝ વેજ એડ કરીને બનાવ્યા છે અને ચીઝ સ્ટફીગ કરીને મેં અલગ રીતે રેસીપી ને બનાવી છે. આ ડિશ નાસ્તા મા અને બાળકો માટે પાર્ટી થિમ brunch મા ખૂબ જ પસંદ આવે તેવી છે Parul Patel -
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
કૂકપેડ ટોમેટો કેપ્સીકમ ઉત્તપમ
#cookpadturns3આજે આપણે બે ટેસ્ટના ઉત્તપમ ને મિક્સ કરીને બે અલગ અલગ ટેસ્ટનો એક ઉત્તપમ બનાવીશું તો જે બાજુથી ખાઈશુ એ બાજુ નો ટેસ્ટ આવશે.😋 Neha Suthar -
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચીઝી કોર્ન પનીર પંજાબી સ્ટાઇલ સબજી (Cheesy Corn Paneer Punjabi Style Sabji Recipe In Gujarati)
આ વેજ રેડ ગ્રેવી મા બનાવામાં આવે છે તેમાં પનીર અને ચીઝ નો યુઝ કરી ને પરફેક્ટ પંજાબી ટેસ્ટ મુજબ બનાવામાં આવ્યું છે Parul Patel -
કોર્ન પાલક પનીર બેસન ચીલા (Corn Palak Paneer Besan Chila Recipe In Gujarati)
બેસન ચીલા અલગ રીતે વેજ એડ કરીને બનાવી શકાય પણ મેં આમાં કોર્ન પાલક નું કોમ્બીનેશન કરીને તેમાં પનીર ઉમેરીને એક્દમ રીચ ટેસ્ટ અને variations કર્યું છે. ખરેખર બહું ટેસ્ટી બન્યા છે અને એક્દમ સોફ્ટ. કાંઈક અલગ કરવું અને ફેમીલી ને ખુશ કરવા માટે હું સતત ઉત્સાહિત રહું છું. I love cooking with new recipes new ideas becoz cooking is my passion 🥰 Parul Patel -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ભેળ મા બધું મિક્સ કરીને બનાવામાં આવતી વાનગી. ચાઇનીઝ ફૂડ મા આપણે વેજ હક્કા નૂડલસ, ફાય રાઈસ, માન્ચુરીએન,હોય છે એટલે આત્રણ વસ્તુ નું મિશ્રણ કરીને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ બનાવી છે તેમાં પનીર પણ હોય છે અને crunchy garnish noodles 😋.ચાઇનીઝ ફૂડ બનાવવું complete ડિનર પ્લેટ એક ચેલેન્જ જેવું અઘરું કામગીરી છે. જે મેં આજે બનાવી છે. જેમાં નૂડલસ, રાઈસ, મનચૂરીઅન, , ભેળ . Parul Patel -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn capcicam sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#વિકમીલ1જનરલી આપને કોર્ન કેપ્સીકમ ને પંજાબી સ્ટાઇલ માં બનાવતા હોઈએ છીએ..પણ મે અહી બહુ ઓછી વસ્તુ વાપરી ને અલગ ટેસ્ટ અને સ્પાઇસી બનાવ્યું છે...મારા ઘર માં તો બહુ ભાવ્યું..... Sonal Karia -
મેગી વેજ ચીઝ કેસેડીયા (Maggi Veg Cheese Quesadilla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેરી મેગી સેવરી ચેલેન્જ ની કોન્ટેસ્ટ માટેનું મારું આજનું મેનુ છે...મેગી વેજ ચીઝ કેસેડીયા.રવિવારની સાંજ હોય.. સાથે મેગીના શોખીનોને ખુશ કરી દે તેવી આ સદાબહાર લોકપ્રિય પૌષ્ટિક વેજીટેબલ સાથે મેગી અને ચીઝના કોમ્બિનેશન વાળી વાનગી હોય તો...બીજું શું જોઈએ બરાબર ને મિત્રો!!મેગી વેજ ચીઝ કેસેડીયાનો આ ટેસ્ટ મિત્રો કંઈક અલગ સ્વાદ નો અહેસાસ કરાવશે... બાળકો સાથે વડીલોને પણ ખૂબ જ ગમશે તો જરૂરથી ટ્રાય કરજો... Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ