ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છે
ત્યાં બને છે એ રીતે બનાવી છે
ચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છે
ત્યાં બને છે એ રીતે બનાવી છે
ચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક તપેલી મા ૨ કપ પાણી નાખી મેગી ને બોઈલ કરી લઈએ તેમાં ૧ ચમચી તેલ નાખવાથી મેગી ચોંટસે નઈ
- 2
હવે બોઈલ થઈ જાય એટલે તેને સ્ટે્ન કરી લઈએ પછી તેમાં ઠંડુ પાણી નાખી લઈએ જે થી કરી મેગી છુટી રહેશે
- 3
હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી આપણે નુડલ્સ ને ડીપ ફ્રાય કરવા ના છે નુડલ્સ બોઈલ થઈ જાય એટલે તેમાં કોર્ન ફ્લોર થોડો છાંટસો તો સરસ કી્સપી થશે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તમને આઈડિયા આવી જશે એ થઈ જાય એટલે તેને સાઈડ માં પ્લેટ માં મૂકી દઈએ
- 4
હવે આપણે બધા વેજીસ ને સમારી લેવા ત્યારબાદ
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વેજીસ ને સોટે કરી લો એ થઈ જાય એટલે તેમાં બધા સોસ નાખી લો મીઠું નાખી લો
પાંચ મિનિટ સુધી ધીમા તાપે રાખી લો ત્યારબાદ તેમાં ડીપ ફ્રાય કરેલી નુડલ્સ એડ કરી લઈએ પછી ટોસ્ટ કરી લો પેન ને સરસ મિક્સ થઈ જશે પાંચ મિનિટ સુધી રાખો પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ
પછી લીલા મરચા જીણા કટ કરેલા અથવા જે ઓનીયન ખાતા હોય એના થી સર્વ કરી શકો છો - 5
તો રાજકોટ સ્ટાઈલc
રાજકોટ સટી્ટ ફુડ તૈયાર છે
ચાઈનીઝ ભેળ - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ચાઈનીઝ ભેળ વીથ બાસ્કેટ(Chinese Bhel With Basket Recipe In Gujarati)
#EB#Week9#Coopadgujrati#CookpadIndiaChainese bhelચાઈનીઝ ભેળ વીથ ચાઈનીઝ બાસ્કેટ Janki K Mer -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
ભેળ કોને ના ભાવતી હોય ચાટ પસંદ કરનાર લોકોને ચાટ ખાવા કંઈક નવું જ જોઈએ આજે હું તમને ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી જણાવીશ આ અલગ ચાઈનીઝ ભેળ માં તળેલા નુડલ્સ બનાવીને રંગબેરંગી વેજિટેબલ્સ મિક્સ કરી અને અલગ-અલગ સોસ નાખીને ચટપટી બનાવવામાં આવે છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૭ Sonal Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
ચાયનીઝ ભેળ (Chinese mix Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ. Vidhi V Popat -
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
-
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
-
-
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડશઆવો જાણીએ આ રેસિપી કઈ રીતે બને છેએકદમ જે લારી મા સમોસા મળે છે તેવાજ બનાવ્યા છે ખુબ સરસ બન્યા છેતમે લસણ ડુંગળી ખાતા હોય તો એડ કરી સકો છોઆમાં પટ્ટી વાળવામાં વાર લાગે છેશીટ્સ પણ રેડી મળે છેમે ઘરે જ બનાવી છે#EB#week7 chef Nidhi Bole -
-
ચાઇનિઝ ભેળ ચાટ (Chinese Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#post1#chaat#ચાઇનિઝ_ભેલ_ચાટ ( Chinese Bhel Chaat Recipe in Gujarati )#street_style ચાઈનીઝ ભેળ ચાટ આ નોર્થ યીસ્ટ ની ફેમસ ફૂડ આઇટમ છે. આ ચાઇનિઝ ભેળ ચાટ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે ફ્રાઇડ નૂડલ્સ થી બનતું ભેળ ચાટ છે. જેમાં ક્રન્ચી વેજીટેબલ અને એને લગતા સોસ નો ઉપયોગ કરી આ ભેળ ચાટ તૈયાર કરવામાં આવે છે. આ ચાઇનિઝ ભેળ ચાટ ખાવા માં એકદમ ક્રન્ચી ને ચટપટો લાગે છે. મારા નાના દીકરા નું ફેવરિટ આ ભેળ ચાટ છે. Daxa Parmar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (18)