ડ્રાય અળવી (Dry Arvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાય અળવી બનાવવા માટે સવ પ્રથમ અળવી ને પાણી થી સાફ કરી ને કુકરમાં પાણી અને મીઠું નાખીને બાફી લો,
- 2
પછી તેલ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના પછી એક બાઉલ માં ઠંડા થવા દો ત્યાં સુધી મસાલો તૈયાર કરી એ ડીશ માં મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ પાઉડર લઈ ને મિક્સ કરીને મસાલો રેડી કરો,
- 3
પછી અળવી ને વચ્ચે થી કાપો પાડી ને અંદર બનાવેલો મસાલો ભરી હાથે થી પ્રેસ કરી ને ઉપર પણ મસાલા થી કોટ કરી લો પછી એક કડાઈમાં તેલ ઉમેરો પછી શિમલા મરચા ને સાંતળો પછી વાટેલું લસણ જીરું,તલ, હીંગ ને સાંતળી ને ૧/૨ ચમચી જેટલો બનાવેલો મસાલો ઉમેરો ૨ ચમચી જેટલું પાણી નાખી ને અળવી ઉમેરી ને મિક્સ કરો કોથમીર નાખીને એક મિનિટ હલાવીને કુક કરો સવ કરો.
- 4
આ ડ્રાય અળવી સાઇડ ડીશ માં લઇ શકાય અને અને રોટલી સાથે સૂકી ભાજી ની જેમ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
ડ્રાય અળવી (Dry Arvi Recipe In Gujarati)
#GA4 # Week11ગુજરાતમાં અળવીનાં પાનના ખાસ કરીને પાત્રા બનાવીએ છીએ. અળવીને કચાલુ પણ કહેવામાં આવે છે. અહીં અળવીનું અલગ પ્રકારનું શાક બનાવ્યું છે. અળવી પોષકતત્વોથી સમૃદ્ધ છે એટલે ભોજનમાં તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Mamta Pathak -
ડ્રાય અળવી મસાલા (Dry Arvi Masala Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં ખાસ બનતી અને નાનપણથી ભાવતી સબ્જી. હવે બાળવો પણ નાનીજી જેવી અળવી બનાવ કહી ડિમાન્ડ કરે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી છે. Dr. Pushpa Dixit -
અળવી મસાલા કરી (Arvi Masala Curry Recipe In Gujarati)
અળવીનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. અળવીનું ડ્રાય શાક પણ પૂરી કે પરાઠા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
અળવી ની સૂકી ભાજી (Arvi Suki Bhaji Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીઅમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. રસાવાળું શાક પણ બનાવું. ફરાળમાં પણ આ જ રીતે હળદર વિના બનાવી ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
-
-
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
ડ્રાય ચણા(DRY CHANA Recipe in Gujarati)
#GA4#week4#Gujarati. આ શાક જલ્દી બની જાય છે અને કોઈપણ ગ્રેવી વાળા સાક સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો. Bhavini Naik -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
સુપર હેલ્ધી અળવી દાળ
#લીલીપીળી અળવીના પાન માં ખુબજ વિટામિન અને મિનરલ્સ હોય છે. એમાં વિટામિન એ, વિટામિન સી, કૅલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ , મેગ્નેશિયમ, ફાયબર હોય છે. આ પાન એન્ટી ઓક્સિડન્ટ હોય છે..આ પાન સાંધા ની તકલીફ, પેટની તકલીફ,, બી. પી ની તકલીફ,આવી ઘણી તકલીફો માં કામ આવે છે. મેટાબોલિઝ્મ ને પણ મજબૂત કરે છે. સ્વાદ ની સાથે સાથે અળવી પાન હેલ્ધી પણ છે....આ પાન ના પાત્રા તો ઘણા બનાવ્યા હશે..પણ અળવી દાળ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર ટ્રાય કરજો દોસ્તો.. Pratiksha's kitchen. -
અળવી નું શાક (Arvi Shak Recipe In Gujarati)
નાનપણમાં મમ્મી ના હાથે બનેલું આ શાક બહુ ભાવતું. ગુજરાતમાં નથી ખવાતું પણ હું ઘણી વાર નાનપણને યાદ કરી બનાવું છું. બધાને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
-
-
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
-
ડ્રાય મસાલા કચોરી
#ઇબુક#day 22દિવાળી ના નાસ્તા માટે ડ્રાય મસાલા કચોરી ખડાં મસાલા થી ભરપુર ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સ્ટોર પણ કરી શકાય છે તો તમે પણ જરૂર થી બનાવજો.... Sachi Sanket Naik -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVF#kajukarela#kajukarelasabji#cookpadgujarati Mamta Pandya -
અળવી ના પાન ના ઢોકળા (Arvi Paan Dhokla Recipe In Gujarati)
ઘણી વાર પતરવેલ ના પાન ચોપડવા નો કંટાળો આવે અને પ્લેટફોર્મ પણ મેસી થઈ જાય છે.તો જો આવા ખમણ ઢોકળાં બનાવી દઈએ તો ચોપડેલા પાન જેવો જ ટેસ્ટ આવે છે અને કામ પણ easy થઈ જાય છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ