અળવી નાં પાત્રા (Arvi Patra Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીપાન લો પછી ડાળી કાઢી નાંખો
- 2
એક બાઉલમાં માં બધાં લોટ મિક્સ કરો પછી તેમાંમીઠુ મરચુ ધાણાજીરૂ હળદર ગોળ નાખી લીંબુનો રસ જરૂર મુજબ પાણી નાખીને મિશ્રણ મિક્સ કરો
- 3
પાન લ ઈ હલકું હલકું લોટ લગાવી હજુ પાન રાખી તેના રોલ વાળી ચારણીમાં તેલ લગાવી રોલને બાફવા મૂકો
- 4
બફાઈ જાય એટલે તેને ઠંડા પડે એટલે તેના કાપા પાડી ને વધારી લો
- 5
ઉપરથી કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
અળવી નાં પાત્રા (Patra recipe in Gujarati)
#વિકમીલ૩પાત્રા ગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ છે.અને દરેક ના ઘરમાં બંને છે.બધાની બનાવવા ની રીત પણ અલગ અલગ હોય છે.તો આજે હું મિક્સ લોટ અને ગોળ આમલીનો ઉપયોગ કરી બનાવ્યા છે. Bhumika Parmar -
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
-
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
-
-
-
-
-
અળવી નાં રસપાત્રા
#MFF#RB16અળવી ચોમાસામાં વરસાદ પછી ખાવા ની ખુબ મજા આવી જાય છે.. એમાંય એના પાન માં પુષ્કળ માત્રામાં વિટામિન સી હોય છે..અને આયર્ન હોય છે.. એટલે શરીર માં લાલ કણો વધારે છે..પાન ને લોટ લગાવી ને ગોળ આંબલી ધોળી ને રસપાત્રા મારા ઘરે કાયમ બને.. પણ આ રીતે બનાવવામાં સમય લાગે એટલે.. આજે કંઈક અલગ રીતે જ બનાવ્યા છે.. રસપાત્રા.. Sunita Vaghela -
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
-
-
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
-
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
અળવી ના પાન ના પાત્રા (Arvi Pan Patra Recipe In Gujarati)
#FD#Ekta Rangam Modiઅળવીના પાન (પાત્રા) વરસાદ ની મોસમ તો બહુ જ મસ્ત લાગે ને સાથે. Daxa Pancholi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569713
ટિપ્પણીઓ