કલોંજી પરાઠા (Kalonji Paratha Recipe In Gujarati)

Shruti Vaghela @vshruti
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તેલ અને કલોંજી ઉમેરવી
- 2
જરૂર હોય તેટલું પાણી લઇ લોટ બાંધો લોટને થોડીવાર ઢાંકીને રહેવા દેવો
- 3
તેમાંથી લૂઓ લઈ પરોઠા વણી તવી પર બન્ને બાજુ તેલ મૂકી શેકી લેવું
- 4
સ્વાદિષ્ટ કલોંજી પરાઠા તૈયાર સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કલોંજી વાળા પરાઠા (Kalonji Wala Paratha Recipe In Gujarati)
ક્લોંજી ખાવામાં ખૂબ ફાયદાકારક છે. કલોનજીનો ઉપયોગ ભોજન અને મસાલામાં થાય છે. એની ખૂબ અદભુત ફ્લેવર હોય છે. અહીંયા મેં કલોંજી નાખી અને પ્લેન પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda -
પરાઠા (Paratha Recipe In Gujarati)
#GA4#WEEK1#POST 2પરાઠાસાંજે શું બનાવું જમવાનું થે ખૂબ જ મુશ્કેલ ભર્યો સવાલ છે તો તૈયાર છે તેનો ઉકેલ ઑલ ટાઇમ ફેવરીટ ઘઉંના લોટ ના સ્વાદિષ્ટ પરાઠા Hemisha Nathvani Vithlani -
-
-
-
-
-
-
-
પરાઠા વીથ હેલ્ધી સ્ટફિંગ (paratha with healthy stuffing recipe in Gujarati)
#રોટીસઆજે મે આ ડીશ ને કેલ્શિયમ રિચ ડીશ બનાવી છે... Sonal Karia -
-
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
રોઝ પરાઠા(Rose paratha recipe in gujarati)
#રોટીસઅહીંયા પરાઠા માં થોડું વેરીએશન કરીને બનાવેલ છે. સીધી સરળ વસ્તુ ને અલગ ઢંગ થી પ્રદર્શીત કરવામાં આવે તો બધાને ખુબજ પસંદ આવે છે. એવા જ છે આ રોઝ પરાઠા. Shraddha Patel -
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)
#AM4દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે... Pratiksha's kitchen. -
-
પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)
#ImmunityHaste Haste... kat Jaye RasateZindagi Yun Hi Chalti Rahe...PALAK PARATHA Mile to Khusi Se Khayenge HamDuniya Chahe Badalti Rahe પાલક થી થતા ફાયદા ની વાત કરીએ તો.... પાલકમા ભરપુર પ્રમાણમાં નિયાસિન, રિબોફ્લેવિન, ઝીંક, પ્રોટીન, ફાઇબર, વિટામિન A.... C.... E ... K... B6, થાયમિન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનિઝ જેવાં ન્યુટ્રીઅન્સ હોય છે... આ સિવાય તેમાંથી બિટા કેરોટીન લ્યુટેન પણ મળી રહે છે ...એમાં એન્ટીઇન્ફામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે ....તે શરીર મા રહેલા વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીર ને ડિટોક્સિફાઇ કરે છે અને આપણી ઈમ્યુન સિસ્ટમ ને સ્વસ્થ રાખવામા મદદ કરે છે & શરીરમાં ચેપ લાગવાની શક્યતાઓ નહીંવત કરે છે હું હંમેશા પાલક પ્યુરી હાથવગી રાખું છું.... જેનો ઉપયોગ અનેક રીતે કરું છું.... તો..... .... આજે પાલક ના ચાનકા બનાવી પાડ્યા... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365838
ટિપ્પણીઓ