રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં તેલ મુકી તેમાં જીરું નાંખી સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યા સુધી સાંતડી લેવું.હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરવા ટામેટા સોફ્ટ થાય ત્યા સુધી સાંતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં ખારા શીંગદાણા નો ભૂકો, આદુ મરચાં ની પેસ્ટ,લસણની પેસ્ટ ઉમેરી સાંતડી લેવું. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી અને કીચન કીંગ મસાલો ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરી મીઠું નાંખી જરૂર મુજબ પાણી ઉમેરી પાંચ થી દસ મિનિટ સુધી થવા દેવું. હવે શાક થોડું ઘટ્ટ થાય ગેસ પરથી ઉતારી બાઉલમાં કાઢી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
રાજસ્થાની મકાઈ ભરથા
#RB15#MFF#Cookpadguj#Cookpadindજ્યારે વરસાદ ની ઋતુ માં લીલોતરી શાક ન બને તો મકાઈ ભતૉ સબ્જી મારી ફેમિલી ની ફેવરીટ છે. Rashmi Adhvaryu -
-
-
-
-
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
-
-
-
-
ઢાબા સ્ટાઇલ મકાઈ નું શાક
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલચોમાસુ હોય ને વરસાદ પડતો હોય એટલે મકાઈ ની કોઈ પણ વાનગી હોય જેમ કે મકાઈ ના ભજીયા, ચીઝ મકાઈ બાઉલ કે પછી મકાઈ ચેવડો હોય કે સબ્જી હોય પણ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe Bindi Vora Majmudar -
-
-
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15262631
ટિપ્પણીઓ (4)