જીરા પરાઠા(Jeera Paratha Recipe In Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉંનો ઝીણો લોટ
  2. 1/2 ચમચી આખું જીરૂ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં તેલનું મોણ નાંખી ખીરું નાખી મીઠું નાખી સોફ્ટ લોટ તૈયાર કરો...

  2. 2

    ત્યારબાદ લોટને દસ મિનિટ આપો ત્યારબાદ લોટમાંથી ગોરણૂ લઈને મનગમતા પરોઠા તૈયાર કરો.. પછી લોઢી ઉપર તેલ મૂકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો...

  3. 3

    ગરમા-ગરમ પરોઠા તૈયાર છે ગમે તે સબજી સાથે આનંદ લઈ શકો...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes