રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ લઇ તેમાં જીરું એ હાથથી મસળી નાખો અને અડધી ચમચી મરી નાખી ચાર ચમચી તેલ મોણ નાખવું અને નમક સ્વાદ અનુસાર ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ તૈયાર કરવો અને તેને 10 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવું
- 3
ત્યારબાદ એક રોટલી વણવા જેટલું ઓટલે નાની એવી ગોળ રોટલી વણી તેના ઉપર તેલ લગાડી થોડો ઘઉંનો લોટ ભભરાવી બે વખત વાળવાથી ત્રિકોણ વધશે અને આમ ત્રિકોણ શેપમાં પરાઠા વણો
- 4
આ પરાઠાને તવી ઉપર શેકવા આ મસાલા પરાઠા ગરમ-ગરમ ચા કોફી અથવા મસાલા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week8 Jignasa Purohit Bhatt -
-
-
આલૂ પરાઠા
#બ્રેકફાસ્ટઆલૂ પરાઠા એટલે એવો નાસ્તો જે હરકોઈ પસંદ કરે અને બાળકો ને તો પ્રિય. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week18#paratha Kumud Thaker -
મસાલા રાઈસ પરાઠા
#goldenapron3#leftoverઘણીવાર સવારે બનાવેલ રસોઇમાં થી અમુક વસ્તુઓ વઘી પડતી હોય છે.એ વસ્તુનો બગાડ ન થાય તે માટે કંઈક નવીન રીતે તેનો ઉપયોગ કરી નવી જ વાનગી તૈયાર કરી શકાય છે એવી જ એક રેસિપી આજે શૅર કરું છું hardika trivedi -
-
-
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
-
-
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે. Bansi Kotecha -
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
-
-
-
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11524216
ટિપ્પણીઓ