બટર ચીઝ કોર્ન ચાટ (Butter Cheese Corn Chaat Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

બટર ચીઝ કોર્ન ચાટ (Butter Cheese Corn Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગઅમેરિકન મકાઈ
  2. 1 ચમચીલીંબુ નો રસ
  3. 1 ચમચીમરચાં નો ભુકો
  4. 1 ચમચીબટર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 4 ચમચીચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને ફોલી કુક્કર મા બાફી લો એક કડાઈ મા બટર મુકી મકાઈ ઉમેરી ચાટ મસાલો મરચાં નો ભુકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી હલાવી લો ત્યાર બાદ એક પ્લીટ માં લાય ને ઉપર થી ચીઝ નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes