રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો
  1. ૧ કપરવો
  2. ૧ કપખાંડ
  3. ૩ કપપાણી / દુધ
  4. ઘી જરૂર મુજબ
  5. ડ્રાયફ્રૂટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    રવા માં જરૂર મુજબ ઘી ઉમેરી ધીમા તાપે સેકી લો પછી સાઈડ ખાંડ અને પાણી ઉમેરી ઉકાળો

  2. 2

    રવો સેકાય જાય એટલે ગેસ બંધ કરી દો ઉકાળેલું પાણી ઉમેરી દો પછી ગેસ ચાલુ કરી દો ધીમે ધીમે હલાવતા રહો

  3. 3

    કડાઈમાં શીરો ચોંટે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો

  4. 4

    સૅરવીગ બાઉલ માં કાઢી લો ઉપર ડ્રાયફ્રૂટ ની કતરણ ભભરાવી દો ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes