મિસળ મસાલા મમરા

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpadindia
# cookpadgujrati
#RB10

મિસળ મસાલા મમરા

#cookpadindia
# cookpadgujrati
#RB10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
4-5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમમરા
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટેબલ સ્પૂનમિસળ મસાલા

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌપ્રથમ મમરા ને સાફ કરી લો. પછી થોડા શેકી લો.

  2. 2

    તેલ મીડીયમ ગરમ થાય એટલે મિસલ મસાલા એડ કરો ને હલાવતા રહો ફટાફટ મમરા નાંખી દેવા નહી તો મસાલો બળી જશે.

  3. 3

    મિસળ મસાલા માં બધા જ મસાલા હોય એટલે ઝટપટ બની જાય છે. વરસતા વરસાદ માં તો ખાવા ની મજા પડી જાય 😋💦💦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

ટિપ્પણીઓ

Similar Recipes