મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Hema Parmar
Hema Parmar @Hema_Parmar
શેર કરો

ઘટકો

  1. 1/2 કપતુવેરની દાળ
  2. 2 ચમચીચણાની દાળ
  3. 2 ચમચીમગની દાળ
  4. 2 ચમચીઅડદની દાળ
  5. 2 ચમચીમસૂરની દાળ
  6. 2 ચમચીઘી
  7. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  8. 1ડુંગળી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ધોઈ સાફ કરી કૂકરમાં બાફી લેવી

  2. 2

    એક પેનમાં ઘી લઇ જીરાનો વઘાર કરવો તેમાં ડુંગળી અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી દાળ અને બધા મસાલા ઉમેરવા

  4. 4

    થોડી વાર ઉકાળી પછી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Parmar
Hema Parmar @Hema_Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes