પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

#Let Cooksnap
#Cooksnap
#Cookpad
#Cookpadgujarati
#COOKSNAP THEME OF THE Week
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap
#Cooksnap
#Cookpad
#Cookpadgujarati
#COOKSNAP THEME OF THE Week
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1/2 કપ ચણાની દાળ 1/2 કપ મગની દાળ 1/2 કપ અડદની દાળ 1/2 કપ તુવેરની દાળ અને 1/2 કપ મસૂરની દાળ દાળ મિક્સ કરી ચોખ્ખા પાણી થી ધોઈ નાખવી તેને ૩૦ મિનીટ પલાળવી
- 2
ત્યારબાદ આ દાળને કૂકરમાં દોઢ ગ્લાસ પાણી નાખી તેમાં 1/2 ચમચી હળદર 1/2 ચમચી મીઠું નાખીને ત્રણ વ્હીસલ વગાડી બાફવી ત્યારબાદ એક લોયામાં ૩ ચમચી ઘી નાખો 1/2 ચમચી રાઈ નાખવી 1/2 ચમચી જીરૂ નાખવું બે તજના ટુકડા બે લવિંગ 2 તમાલપત્ર અને 2 સૂકા મરચાં નાખવા પછી તેમાં લસણ ના ટુકડા નાખવા પછી સમારેલી ડુંગળી નાખી 2 મિનિટ સાંતળવી પછી તેમાં સમારેલા ટામેટાં નાખવા તેને પણ એક મિનિટ સાંતળવા 1 ચમચી આદુ મરચાની પેસ્ટ નાખવી આ બધાને થોડીવાર સાંતળવા થી કરવાથી તેલ બહાર આવશે પછી તેમાં બાફેલી પંચમેલ દાળ નાખવી દાળ નાખવી
- 3
આ દાળને બે મિનીટ ગરમ કરવી એમાં એક ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી આમચૂર પાઉડર નાખવો અને થોડીવાર ઉકળવા થી આપણી સ્વાદિષ્ટ ટેસ્ટી પંચ મેલ દાળ તૈયાર થશે જે બધા પોષક તત્વોથી ભરપૂર છે અને આ દાળને સર્વિંગ બાઉલમાં ભરીને તેના ઉપર કોથમીર થી ડેકોરેટ કરી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
કેપ્સીકમ મસાલા રાઈસ (Capsicum Masala Rice Recipe In Gujarati)
#CookPad#Cookpadgujarati#Cooksnap#COOKSNAP THEME OF THE Week#Cook Click &Cooksnap #STઆ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે ત્યાં શુભ પ્રસંગે તહેવારોમાં વારંવાર બનાવવામાં આવે છે અને બધા લોકો હોશથી તેનો સ્વાદ માણે છે Ramaben Joshi -
ગોળ અને કાચી કેરીની કટકી નું ખટ મીઠું અથાણું
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia -
-
સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)
#Lets cooksnap#COOKSNAP THEME OF THE Week#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
આરોગ્યપ્રદ હેલ્ધી પાલક અને મગની દાળનું શાક
#Let s Cooksnaps#Cooksnap#Weight Loss#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati#Cookpadવિન્ટર કિચન ચેલેન્જWeek5 Ramaben Joshi -
-
-
-
ફ્રુટ મિલ્ક નુ ડેઝર્ટ
#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week#Cook click & cooksnap Ramaben Joshi -
મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
#cooksanp theme of the Week -1#cookpad Gujarati Jayshree Doshi -
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Let' Cooksnap#Cooksnap#Lunch recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
વેજ રાઈસ તવા ચીલા (Veg Rice Tawa Chila Recipe In Gujarati)
#Let 'Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સ્વાદિષ્ટ મટર પનીર (Swadist Matar Paneer Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookspadgujarati#Cooksnapindia Ramaben Joshi -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ રેસિપી રાજસ્થાની છે અને તેમાં પાંચ જાતની દાળમાં ઉમેરવામાં આવે છે અને થોડી તીખી હોય છે ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
-
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ