બટાકા નું ખાટું મીઠું શાક (Bataka Khatu Mithu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ ઉતારી તેના ટુકડા કરવા
- 2
કૂકર લઈ તેમાં તેલ ગરમ કરી તમાલપત્ર બાદીયા સૂકા મરચાં રાઈ જીરુ હિંગ આદુનો વઘાર કરવો
- 3
ત્યારબાદ તેમાં બટાકા ઉમેરી બધા મસાલા એડ કરવા લીંબૂ અને ખાંડ ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડવી
- 4
તૈયાર છે બટેટાનું ખાટું મીઠું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ચટાકેદાર ખાટું મીઠું વાલનું શાક (Khatu Mithu Val Shak Recipe In Gujarati)
#KS3વાલનું શાક વાનગી નંબર 4 Ramaben Joshi -
-
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
#Jigna soniકઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં અઠવાડિયામાં બે વખત બને. ચણા બટાકા નું શાક ખીર સાથે રાઈસ સાથે ખાવાની મજા આવે છે. Sonal Modha -
-
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#CFલગ્ન પ્રસંગ માં જમણવાર ma બટાકા નું ખાટું મીઠું શાક અવશ્ય બનતુંજ હોયછે. એવોજ સ્વાદ ઘરે પણ બનાવી શકાય.ઘણી વાર ધાર્મિક પ્રસંગો હોય તો ડુંગળી લસણ કે ટામેટાં નો ઉપયોગ કર્યા વિના પણ આ શાક બનાવવામાં આવે છે.. Daxita Shah -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
-
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
વરા નુ બટાકા રીંગણનુ શાક (Vara Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક લગ્નમાં બનતુ હોય છે. બહુ ટેસ્ટી લાગે છે.#LSR Tejal Vaidya -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
-
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
Sunday brunch..બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય.. Sangita Vyas -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16373910
ટિપ્પણીઓ