પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને પરવળને ધોઈને સમારી લો.પરવડ ના ચાર કટકા કરો અને બટાકાના મિડિયમ સાઈઝના કટકા કરો ત્યાર પછી તે બંનેને ફ્રાય કરો.
- 2
ત્યારબાદ આદુ લસણ લીલુ મરચું તજ તમાલપત્ર અને લવિંગ ની બેસ્ટ બનાવો તેવી જ રીતે ટામેટાં અને ડુંગળીની પણ ગ્રેવી બનાવો.
- 3
હવે એક બાઉલમાં તેલ લઈ તેમાં જીરુ અને હીંગ ઉમેરો.ત્યારબાદ તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી બરાબર તેલમાં ચડવા દો.
- 4
ત્યાર પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખો અને થોડીવાર પકાવો પછી તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરો હવે તેમાં હળદર લાલ મરચું પાઉડર તારા જીરો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ પરી થોડીવાર તે બધુ પકવા દો
- 5
ત્યાર પછી તેમાં ફ્રાય કરેલા પરવળ અને બટાકા મિક્સ કરો અને બરાબર હલાવી થોડીવાર માટે ગેસ ઉપર પકવા દો.
- 6
તૈયાર છે પરવળ બટાકા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15189341
ટિપ્પણીઓ