કચ્છી ખારી ભાત

#KRC
કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે..
કચ્છી ખારી ભાત
#KRC
કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલસ્ ને કાપી ધોઈ મિક્સ કરો,ચોખા ને ધોઈ ચોખ્ખા પાણી માં દસ મિનિટ પલાળી રાખો,વઘાર માટે ની વસ્તુ તૈયાર રાખો..
- 2
કુકર માં તેલ ઘી લઈ રઈ જીરું,મેથી હિંગ લીમડા ના પાન તજ લવિંગ મરી સૂકું મરચું અને તમાલપત્ર નાખી વઘાર તૈયાર કરો ત્યારબાદ કાજુ સાંતળી લો, હવે આદુ લસણ ની પેસ્ટ અને બધા વેજીટેબલ અને ટામેટા ના કટકા નાખી સાંતળો..
- 3
- 4
બધું સારી રીતે સંતળાઈ જાય એટલે પાણી નિતારી ચોખા એડ કરી વેજીટેબલસ્ સાથે થોડી વાર સાંતળી પાણી એડ કરો અને બધા સૂકા મસાલા નાખી હલાવી લો..
- 5
- 6
પાણી ઉકળે એટલે કુકર બંધ કરી બે સિટી વગાડી લો.. ખારી ભાત તૈયાર થઈ જાશે..
- 7
એક ડિશ માં લઈ મરચું પાઉડર વાળા દહીં અને તળેલા મરચાં સાથે સર્વ કરો..
Similar Recipes
-
કચ્છી ખારી ભાત
#SSMઆ કચ્છી ભાત ની વેરાઈટી છે જે વન પોટ મીલ તરીકે સર્વ થાય છે અને ફક્ત 20 જ મીનીટ માં બની જાય છે . બનાવવા માં બહુજ સિમ્પલ અને સ્વાદિષ્ટ પણ એટલોજ . છોકરાઓ ના ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કચ્છી ખારી ભાત સાથે પ્લેન દહીં કે રાઇતું હોય તો બીજું કાંઈ ના જોઈએ.સમર સ્પેશ્યલ મીલ માં કચ્છી ખારી ભાત ખાવાથી મન અને પેટ બંને તુપ્ત થઈ જાય છે. Bina Samir Telivala -
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીઆપણે દરરોજ એક જ પ્રકારનું ભાજન ખાઇને કંટાળી જઇએ છે અને દરરોજ બહારનું ચટપટુ ભોજન ખાવુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આજે આપણે આ એક સિમ્પલ છતાં ટેસ્ટી એવા કચ્છી ખારી ભાતની રેસિપી બનાવીશું. આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે તમે સૌના દિલ જીતી લેશો.પારંપરિક રીતે ખારી ભાડ માટીનાં વાસણમાં બને છે. તીખા મસાલા અને ખડા મસાલા ની સાથે સીઝનલ શાકભાજીના ઉપયોગ કરી ને બનાવાય છે. લસણ ની ચટણી, દહીં, અથાણું, પાપડ સાથે સર્વ કરી શકાય છે. Dr. Pushpa Dixit -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
-
કચ્છી ખારી ભાત
#KRC#CookpadIndia#Cookpadgujrati#RB2#Week 2My recipes EBookકચ્છી રાજસ્થાની રેસીપી Vyas Ekta -
-
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાંનું એક ખારી ભાત છે. જે લગભગ દરેક ઘરોમાં અઠવાડિયામાં એક વાર તો બનતી જ હશે. તેલમાં સૂકા ખડા મસાલા નો વઘાર કરી ડુંગળી અને બટેકાના ઉપયોગથી ખૂબજ ઓછા સમયમાં ખારી ભાત બનાવવામાં આવે છે.તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખારી ભાત સાથે પાપડી ગાંઠિયા અને દહીં સરસ લાગે છે. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ
વધેલા ભાત ની સરસ recipe..થોડા મસાલા અને વઘાર સાથે દહીં એડ કરી દેવાથીભાત નું સ્ટેટસ બદલાઈ જાય છે અને એક યમ્મી રેસિપીતૈયાર થઈ જાય છે . Sangita Vyas -
-
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
આજે લંચ માં બનાવ્યું,સાથે રોટલી અને સલાડ..Full meal થઈ ગયુ અને બહુ મજ્જા આવી. Sangita Vyas -
-
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
કચ્છી ખારી ભાત
#ખીચડી ખારી ભાત ને કચ્છ પ્રાંતનો પુલાવ અથવા તો બિરયાની કહીએ તો એમાં કાંઈ ખોટું નથી. ખારી ભાત ઘણા પ્રકારની રીતે અને ઘણા ઇન્ગ્રેડિએન્ટ્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અમુક લોકો આમાં સીંગદાણા અને વટાણાનો પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઓથેન્ટિક ખારી ભાત ફક્ત કાંદા અને ટામેટાંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આજે મેં ખારી ભાત ની અંદર બટાકા ડુંગળી અને ટમેટા નો ઉપયોગ કર્યો છે. ખારી ભાત પુલાવ અને બિરયાની ની જેમ છુટા નથી હોતા પરંતુ સેજ લચકા વાળા અને થોડા વધુ ચડેલા હોય છે. Khyati Dhaval Chauhan -
સાંભાર સ્ટ્રીટ સ્ટાઇલ (Sambhar Street Style Recipe In Gujarati)
મસાલા ઢોંસા અને ઈડલી નો સાંભાર..Actual સાંભાર માં ઘણા વેજીટેબલ હોય છે પણ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભાર ના fix ભાવ હોય છે એટલે લિમિટેડ શાક અને મસાલા નાખીને બનાવતા હોય છે.. Sangita Vyas -
-
કચ્છી ખારી ભાત
#કચ્છીખારીભાત એ કચ્છ પ્રદેશ ની પારંપરિક વાનગી છે જે કોઈપણ સારા પ્રસંગે અથવા તો સારા દિવસે અને મહેમાનો માટે ખાસ બનાવવા માં આવે છે..આ ડીશ આમતો પાપડી ગાંઠિયા અને બ્રેડ તથા છાસ સાથે જ ખાવા માં આવે છે..પરંતુ અત્યારે લોકડાઉન ટાઈમે ગાંઠિયા /બ્રેડ એ બધું હાજર ના હોવા થી મેં પાણીપુરી ની પાપડી સાથે અને દહીં સાથે સર્વ કર્યું છે.તો હવે જોઈએ એની સામગ્રી અને રીત.. Naina Bhojak -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
-
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
વરા ની દાળ
#LSRલગ્નસરા માં બનતી દાળ નો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે..ઘરે ગમે તેટલા મસાલા નાખીએ તો પણ એવા ટેસ્ટ ની દાળ બને જ નઈ..છતાં આજે મે એવા ટેસ્ટ ની વરા ની દાળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારે હિસાબે થોડી થોડી મળતી આવી જ છે.. Sangita Vyas -
ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (9)