કર્ડ રાઈસ

Sangita Vyas @Sangit
વધેલા ભાત ની સરસ recipe..
થોડા મસાલા અને વઘાર સાથે દહીં એડ કરી દેવાથી
ભાત નું સ્ટેટસ બદલાઈ જાય છે અને એક યમ્મી રેસિપી
તૈયાર થઈ જાય છે .
કર્ડ રાઈસ
વધેલા ભાત ની સરસ recipe..
થોડા મસાલા અને વઘાર સાથે દહીં એડ કરી દેવાથી
ભાત નું સ્ટેટસ બદલાઈ જાય છે અને એક યમ્મી રેસિપી
તૈયાર થઈ જાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કર્ડ રાઈસ ની સામગ્રી એકઠી કરી લો.. દહીં માં દૂધ,મલાઇ,મીઠું, ચીલી ફ્લેક્સ અને ધાણા નાખી મિક્સ કરી લો અને વઘાર ની તૈયારી કરો.
- 2
વઘારીયા માં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અડદ ની દાળ ચણા ની દાળ કાજુ મરચા ના ટુકડા લીમડા ના પાન અને સુકુ લાલ મરચુ નાખી વઘાર તતડાવી લો,
હવે આ વઘાર ને દહીં માં એડ કરી મિક્સ કરો અને ભાત નાખી હલાવી લો. - 3
યમ્મી કર્ડ રાઈસ તૈયાર છે.ધાણા સ્પ્રિંકલ
કરી દો..
ઠંડા કરી ને કે as it is ખાઈ લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@mrunalthakkar ji ની રેસિપી ફોલો કરી ડીનરમા કર્ડ રાઈસ બનાવ્યું. ખૂબ જ ટેસ્ટી થયો. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
મિક્સ હર્બસ પનીર (Mix herbs paneer recipe in gujarati)
#goldenapron3#week૧૭ફ્રેન્ડસ, પનીર હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે. એવાં માં કેટલાક હર્બસ એડ કરીને બનાવેલું પનીર ઉતમ અને સ્વાદિષ્ટ બની રહેશે. મેં અહીં માખણ બનાવતી વખતે જે દુઘ બચી જાય છે તેમાં એક ગ્લાસ ફ્રેશ દુઘ અને હર્બસ એડ કરી તાજું પનીર બનાવ્યું . એકદમ સોફ્ટ અને ફ્લેવર્ડ વાળું આ પનીર ઘીમાં સ્ટર ફ્રાય કરી ખાવા ની મજા આવી. પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લેમન રાઈસ
#ચોખાલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Kalpana Parmar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2#week2#Rainbow# white#Curd Rice.આપણું ગુજરાતીઓનું જમણ ભાત વગર પૂર્ણ થતું નથી. અને રોટલી, શાક, પરાઠા ,ખાધા પછી ભાત કોઈપણ રીતે એટલે કે પુલાવ ,જીરા રાઈસ ,અથવા steam rice, જમવામાં છેલ્લે હોય જ. પરંતુ સાઉથ ઇન્ડિયા માં dahi રાઈસ બનાવવામાં આવે છે. અને તે પણ ઠંડા. ફ્રિજમાં મૂક્યા પછી ખાવામાં આવે છે .મેં આજે સાઉથ ઇન્ડિયન કડૅ રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani -
લેફટ ઓવર ભાત ના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthia Recipe In Gujarati)
આ એક સરસ રીત ગુજરાતીઓ માં પ્રખ્યાત છે .કંઈ પણ સવાર નું કે રાત નું વધેલું હોય એના variation Kari Navi વાનગી બનાવી જ દેવાની..😃મે પણ વધેલા ભાત માંથી રસિયા મુઠીયા બનાવ્યા અને ડિનર ની recipe થઈ ગઈ.. Sangita Vyas -
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi -
મસાલા વેજીટેબલ ભાત (Masala Vegetable Rice Recipe In Gujarati)
લંચ બોક્સ માં પણ ભરી શકાય અને એક meal તરીકે પણ લઈ શકાય..બહુ જ સહેલી રીત છે .ભાત વધ્યા હોય તો પણ બનાવી શકાય અને ફ્રેશ ભાત બનાવી ને પણ કરી શકાય. Sangita Vyas -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#ST ઉનાળા ની ગરમી મા જ્યારે કંઈ હળવું અને ઠંડુ ખાવા નું મન થાય ત્યારે આ કર્ડ રાઈસ બનાવી ને ખાય શકાય છે તેમાં પણ જ્યારે અડદ દાળ અને ચણા દાળ નો વઘાર કરીએ ત્યારે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે.તે ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.તો એકવાર ટ્રાય કરજો. Vaishali Vora -
કર્ડ રાઈસ
#મિલ્કી આ #મિલ્કી કોન્ટેસ્ટ માટે કર્ડ રાઈસ બનાવ્યું છે. મસ્ત બન્યું છે. સાઉથ નો ટેસ્ટ આપ્યો છે. ગરમી ની સિઝન માં એટલે ઉનાળા માં ખાસ આ કર્ડ રાઈસ ખાવું જોઈએ. આ ખાવા થી પેટ ને ઠંડક મળે છે. પેટ નીતકલીફ હોય તેમાં રાહત મળે છે. નાના બાળકો ને પણ ખવડાવાથી બાળકો પણ આરામ થી ખાઈ લે છે. આમાં દહીં નું પ્રમાણ મેં મારા ટેસ્ટ મુજબ રાખ્યું છે. તમને વધારે કે ઓછું કરવું હોય તો કરી શકાય.દહીંમાં બેક્ટેરિયા હોવાથી ડાઈજેશન પણ સારું રહે છે. અને કેલ્શિયમ પણ મળી રહે છે. Krishna Kholiya -
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara
#સુપરશેફ૪#જૂલાઈ #વીક૪#રાઈસ અથવા દાળ ની રેસીપીસમોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે.. Foram Vyas -
કર્ડ રાઈસ (curd rice recipe in Gujarati)
#સાઉથકર્ડ રાઈસ રેસીપી સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે દહીં અને ભાતને મિક્સ કરીને બનાવવામાં આવે છે તે પચવામાં એકદમ સરળ રહે છે. ્ Hetal Vithlani -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
મગ ચોખા ની તડકા ખીચડી
ડિનર માં બનાવી હતી ..તીખો તડકો કરી ને ખીચડી ને દહીં સાથે ખાવા માં ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16858451
ટિપ્પણીઓ (10)