કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#KRC
#પોસ્ટ _૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૩ નગડુંગળી મોટી
  3. ૨_૧/૨ (અઢી કપ) પાણી
  4. ૧ નગમોટું બટાકુ
  5. ૨ નગતમાલ પત્ર
  6. ૪ નગલવિંગ
  7. ૪ નગમરી
  8. ૧ ચમચીમોટી તેલ
  9. તજ નો ટુકડો
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  12. ૩ નગલીલા મરચાં લાંબા કટ કરી ને
  13. ૧/૨ ચમચીગરમ મસાલો
  14. ૧/૪ ટી સ્પૂનહળદર
  15. ૧/૨ ટી સ્પૂનજીરું
  16. ૧ ચમચીમરચું પાઉડર
  17. સર્વ કરવા માટે
  18. દહીં, છાશ
  19. અને મરચા વઘારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક બાઉલ માં ડુંગળી અને બટાકા ને સમારી લો અને પછી.ચોખા ને ૩ થી ૪ વખત સારા પાણી થી ધોઈ લો

  2. 2

    પછી ગેસ પર કૂકર મૂકી તેમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો જીરું તતડે એટલે તેમાં લવિંગ,તમાલ પત્ર,તજ અને મારી નાખી દો

  3. 3

    પછી તેમાં સમારેલા ડુંગળી અને બટાકા એડ કરી લો અને તેમાં લીલાં મરચાં કટ કરી ને નાખીને બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં ચોખા એડ કરી કરી અને તેમાં.મરચુ, મીઠું,હળદર અને ગરમ.મસાલો એડ કરી ને મિક્સ કરી પાંચ મિનિટ સુધી મસાલા ને ચડવા દી.પછી તેમાં પાણી નાખી ને પછી ઝીણી સમારેલી કોથમીર છાંટી મિક્સ કરી કૂકર બંધ કરી લો અને ૩. સિટી વગાડી લો અને પછી ગેસ બંધ કરી દો

  4. 4
  5. 5

    તૈયાર ખારી ભાત ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes