પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)

Meghna Shah @Meghnasha
આ ખાવામાં ટેસ્ટી લાગે છે દિવાળી ના નાસ્તામાં પણ યુઝ થાય છે મારી મમ્મી પાસેથી હું બનાવતા શીખી છું
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
આ ખાવામાં ટેસ્ટી લાગે છે દિવાળી ના નાસ્તામાં પણ યુઝ થાય છે મારી મમ્મી પાસેથી હું બનાવતા શીખી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં મીઠું સંચર મરચું હળદર ચાટ મસાલો વરિયાળીનો ભુક્કો અને બૂરુ ખાંડ નાખી બધું મિક્સ કરો
- 2
હવે એક કાણાવાળા બાઉલમાં કાજુ દ્રાક્ષ અને બદામ પાંચ સેકન્ડ માટે તળી લો ત્યારબાદ તેમાં કાચી શીંગ અને મીઠા લીમડાના પાન પણ તળી લો
- 3
હવે કાણાવાળા બાઉલમાં પૌવા તળી બનાવેલો મસાલો થોડો થોડો નાખી મિક્સ કરતા જાવ આમ બધા જ પૌવા તૈયાર કરો
- 4
હવે મસાલો નાખેલા પૌવામાં શીંગ કાજુ બદામ દ્રાક્ષ અને લીમડાનું પાન નાળિયેરના ટુકડા નાખી બધું સરસ રીતે હલાવી દો તો તૈયાર છે મારો પૌવાનો ચેવડો
Similar Recipes
-
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીસ્પેશિયલ#પોસ્ટ3પૌઆ નો ચેવડોગુજરાતી ઓ ના ઘર માં આમ તો ચેવડો બનતો જ હોય છે. પરંતુ દિવાલી ના નાસ્તા ચેવડા વગર અધૂરા લાગે. પણ મારાં રાજકોટ ના ચેવડા ની વાત જ નિરાળી છે.રાજકોટ નો પૌઆ નો ચેવડો જગવિખ્યાત છે. જે બહારગામ પાર્સલ થાય છે. રાજકોટ માં જે પણ મહેમાન તરીકે આવે છે તે પણ પૌઆ ચેવડા ના પાર્સલ લઈ જાય છે. જો તમારે પણ આ ચેવડો બનાવવો હોય તો એકવાર જરૂર થી રેસિપી વાંચશો. જેની લિંક ઉપર આપેલી છે. Jigna Shukla -
-
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
કેરી નો મેથંબો (Keri નો Methnbo recipe in Gujarati)
મારી મમ્મી પાસે થી શીખી છું. મમ્મી ના મમ્મી પણ બનાવતા હતા. #maRajeshree Parmar
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#MAફરાળી ચેવડો હું મારી mummy જોડે થી શીખી છું. Shilpa Shah -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .#કૂકબુક#Post 1 Rekha Ramchandani -
હાજીખાની ચુરમમરા ચેવડો (Hajikhani Churmamra Chevdo Recipe In Gujarati)
#MAતળ્યા વગર નો હાજીખાની (ચુરમમરા) નો શેકેલો ચેવડો મારાં મોમ ની રેસિપી,mother's day contest આ ચેવડો વઘારી ને બનાવાય છે નાસ્તા માં સરસ લાગે છે, અને લાંબા સમય સુધી રહે છે, અમે નાના હતા ત્યારે મારાં મમ્મી બનાવતા, તે વખતે ઘર ના જ નાસ્તા હતા, Bina Talati -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#SJR પૌઆ નો આ ચેવડો ફટાફટ બની જાય બધા નો ભવતો આજ મેં બનાવીયો. Harsha Gohil -
-
પૌવા નો ચેવડો (Paua No Chevdo Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ2પૌવા નો ટેસ્ટી ચેવડો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે 15 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં રાખી શકાય છે. Twinkal Kishor Chavda -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#MBR5#Week 5આ ડાયટ ચેવડો ખુબ જ હેલ્થી છે.અને સ્વાદિષ્ટ છે. Arpita Shah -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
હાજી ખાની પૌંઆ નો ચેવડો
#SJR#SFR#RB20#week20પૌંઆ નો ચેવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અહીં મેં હાજી ખાની પૌંઆનો ઉપયોગ કરીને ચેવડો બનાવ્યો છે. આ ચેવડો તળીને બનાવવામાં આવતો નથી શેકીને તેલમાં વધારવામાં આવે છે . સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હાજી ખાની પૌંઆનો ચેવડો ડાયેટ માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#TC વન મિનિટ માઇક્રોવેવ ની તન્વી બેન ની રેસીપી માંથી જોઈ મે બનાવ્યો નાયલોન પૌવા નો ચેવડો મસ્ત બન્યો છે થેંક્યુ સો મચ તન્વી બેન Sonal Karia -
-
શક્કરીયા નો ચેવડો (Shakkariya Chevdo Recipe In Gujarati)
શક્કરીયાનો ચેવડો એ ખાસ ભુજ ની સ્પેશિયાલિટી છે બનાવવામાં પણ રહેલો છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379780
ટિપ્પણીઓ