બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

Meghna Shah
Meghna Shah @Meghnasha

બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું

બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
3 person
  1. ૨૫૦ ગ્રામ બીટ
  2. ૧ કપદૂધ
  3. ૩ ચમચીખાંડ
  4. ૨ ચમચીકાજુ દ્રાક્ષ અને બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બીટને ધોઈને છોલીને છીણી નાખો હવે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો

  2. 2

    ઘી ગરમ થઈ જાય એટલે તેમાં છીણેલું બીટ નાખી બરાબર મિક્સ કરો. હવે પેનને ઢાંકી થોડીક વાર ચડવા દો. ત્યારબાદ તેમાં દૂધ નાખી ફરીથી થોડુંક દૂધ બાકી રહે ત્યાં સુધી ચડવા દો

  3. 3

    હવે આ છીણેલા બીટમાં ખાંડ નાખી મિક્સ કરો ખાંડ અને દૂધ મિક્સ કરી તેમાં થોડી દ્રાક્ષ એડ કરી દૂધ બધુ બડી જાય ત્યાં સુધી હલાવ્યા કરો

  4. 4

    તો તૈયાર છે મારું બીટનો હલવો હવે તેના પર કાજુ દ્રાક્ષ અને બદામ નાખી સર્વ કરીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Shah
Meghna Shah @Meghnasha
પર

Similar Recipes