દૂધી નો હલવો

Jasmin Motta _ #BeingMotta @cook_12567865
#મોમ
નાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું.
દૂધી નો હલવો
#મોમ
નાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂણી દૂઘી ની છાલ ઉતારી અને ખમણી લો. એક કઢાઈમાં ખમણેલી દૂધી, દૂધ અને ખાંડ નાખી ને ફાસ્ટ ગેસ પર પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 2
પાણી બળી જાય એટલે તેમાં ઘી નાખી ને મઘ્યમ ગેસ પર સખત ૩-૫ મિનિટ હલાવતા રહો. હલવો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાવડર અને થોડી બદામ ની કતરણ નાખી ને મિક્સ કરો.
- 3
સર્વિગ બોઉલ માં નાખી અથવા થાળીમાં પાથરી તેના ઉપર બદામ ની કતરણ ભભરાવી ને ગરમાગરમ અથવા ઠંડું સ્વાદિષ્ટ દૂઘી નો હલવો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું Meghna Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)
#મોમઆ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે. Manisha Kanzariya -
અખરોટ હલવો
#મોમ આ હલવો મારા મમ્મી મારા માટે બનવતા હતા જે મને ખૂબ પસંદ છે. આ હલવો ખૂબ સ્વાદિષ્ટ બને છે. અને ખૂબ સરળ છે. Disha Ladva -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
દૂધી નો હલવો
#RB4દુધીનો હલવો મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું Davda Bhavana -
બાસુંદી (Basundi Recipe in Gujarati.)
#મોમ મારા મમ્મી ની બાસુંદી પરીવાર માં સૌને ખૂબ પસંદ છે.બાસુંદી નું દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવા થી રંગ અને સ્વાદ સરસ આવે છે. હું પણ મારા મમ્મી ની રીતે મારા બાળકો માટે બાસુંદી બનાવું છું. Bhavna Desai -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
તીખી દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહિ તિખારી મારા મમ્મી ની પ્રિય 😋 મારી મમ્મી દહીં તિખારી બનાવતી હતી અને હવે હું બનાવું છું. જ્યારે પણ હું મસાલેદાર ખાવાનું ઇચ્છું છું ત્યારે હું તેને બનાવું છું #GA4 #સાઇડ Sneha Sisodiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
સોજી નો હલવો
#MDC#RB4મધસૅ ડે નિમિત્તે મેં મારી મમ્મી ને ભાવતો સોજી હલવો બનાવ્યોએના હાથમાં જાણે જાદુ છે મે સૌથી પહેલા એની પાસે થી આ હલવો જ શીખી હતી જે આજે મેં તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે આ મારી રેસીપી તમને ગમશે. Hiral Panchal -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણઆ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છેચાલો આજે સુજી નો હલવો બનાવિયે Deepa Patel -
માવા વગરનો ડ્રાયફ્રૂટ ગાજરનો હલવો
#RB5 #week5 #Post5 #MDCલાલ ગાજરનો હલવો મારો ખૂબ જ અતિપ્રિય અને મારા સન નો પણ ખૂબ જ પ્રિય વાનગી અને મારી મનપસંદ એટલે કે મારી આ વાનગી મારી મમ્મી બનાવતી મારા માટે અને હુ બનાવ મારા દીકરા માટે એટલે આ વાનગી મધસઁડે સ્પેશિયલ વાનગી કહી શકાય અને મમ્મી રેસીપી પણ કહી શકાય Nidhi Desai -
ગાજર નો હલવો
#માસ્ટરક્લાસશિયાળા માં દરેક ઘર માં બનતો હલવો, નાના મોટા સૌનો ફેવરિટ Radhika Nirav Trivedi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ઓરીયો મોદક(Oreo modak recipe in Gujarati)
#મોમઆ મોદક મારી મમ્મી ખાસ મારી માટે બનાવે છે અને હું મારી લાડકિયોં માટે બનાવું છું Kajal Panchmatiya -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.#childhood#ff3 Priti Shah -
ખસખસ-બદામ હલવો
#Goldenapron#Post4#ટિફિન#આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. Harsha Israni -
-
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
સાબુદાણાની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
#ChoosetoCookપહેલા મારી મમ્મી સાબુદાણાની કાંજી બહુ સરસ બનાવતી મને ભાવતી એટલે હું તેમની પાસેથી શીખી અને હવે આ રેસિપી બનાવું છું Devyani Baxi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12430995
ટિપ્પણીઓ (25)