ટામેટાં ડુંગળી નુ સલાડ (Tomato Dungri Salad Recipe In Gujarati)

Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
શેર કરો

ઘટકો

  1. 3ટામેટાં
  2. 2ડુંગળી
  3. 1ચમચો કોથમીર
  4. ચાટ મસાલો
  5. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવા

  2. 2

    પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ચાટ મસાલો મીઠું ઉમેરી મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
પર

ટિપ્પણીઓ

Similar Recipes