ટામેટાં મૂળા નું સલાડ (Tomato Mooli Salad Recipe In Gujarati)

Banshi Bhutiya @cook_38200737
ટામેટાં મૂળા નું સલાડ (Tomato Mooli Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨ નંગ મુરા, ૩ ટામેટાં, ૧ નાની ચમચી લીંબુ, સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલા
- 2
હવે એક બાઊલ લ્યો તેમા ટામેટાં, મુરા ને સુધારી અને તેમા સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલા, નાની ચમચી લીંબુ નાખી અને હલાવી લેશું
- 3
તૈયાર છે ટામેટાં મૂળા નું સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાકડી ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ટામેટાં કાકડી મૂળો સલાડ (Tomato Cucumber Mooli Salad Recipe In Gujarati)
#SPRસામાન્ય રીતે દર રોજ બનતું સલાડ. પછી તેમાં તમે variations કરી શકો. Dr. Pushpa Dixit -
-
પાલક ટામેટાં સલાડ (Palak Tomato Salad Recipe In Gujarati)
#SPR શિયાળાની સિઝનમાં પાલક અને ટામેટાં ખૂબ જ સરસ પ્રમાણમાં આવે અને એનું હેલ્ધી સલાડ બનાવીને ખાવાની મજા કઈક જુદી જ છે. Varsha Dave -
-
-
કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#salad#healthy#cookpadindia#cookpadgujratiઅમુક વાર શાક એવા આવતા હોય છે જેના લીધે માંદા પડે છે ખાસ કરી મે ચોમાસા માં પાણી ચડેલા આવતા હોય એમાં સલાડ કાચું ખાવા માં બીમાર પડી એના માટે થોડા એવા તેલ માં સાતળી ને ખાવા માં હેલ્થ સારું છે પ્રેગનેટ લેડી ને ખાસ દો કાચું સલાડ ખાવા ની ના પડે છે તો આ સલાડ એના માટે છે . sm.mitesh Vanaliya -
ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Mooli Salad Recipe In Gujarati)
#SPRશિયાળા માં મૂળા ખાવા ખુબ જ ફાયદાકારક છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
ટામેટાં કાકડી ગાજર સલાડ (Tomato Cucumber Gajar Salad Recipe In Gujarati)
#WLD શિયાળો આવા તો અલગ-અલગ પ્રકારની સલાડ ખાવાની મજા આવે વિટામિન થી ભરપુર હોય સબજી બચ્ચા પાર્ટી ને પણ મઝા આવે Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705930
ટિપ્પણીઓ