ભરેલા ટામેટાં નુ સલાડ (Stuffed Tomato Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને બે પાણી યે ઘોઈ લેવા પછી તેમા મીઠુ મરચું ચાટ મસાલો ધાણા જીરુ ગરમ મસાલો ખાંડ લીંબુકોથમીર નાખી ને હલાવો
- 2
ટામેટાં ને બે પાણી યે ઘોઈ લેવા પછી તેના ટોપકા કાઢી ચાર કાપા પાડીને તેમા પૌવા નો બનાવે લો મસાલો ભરો પછી તેને ફીરઝ મા 10 મીનીટ ઠંડા કરી સવ કરો તો તૈયાર છે આપણું ભરેલા ટામેટાં નુ સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા ટામેટાં પૌવા નું ચટપટુ સલાડ (Stuffed Tomato Paua Chatpatu Salad Recipe In Gujarati)
#GA4#Week7 Reena Jassni -
-
-
-
-
-
ટામેટાં બાસ્કેટ (Tomato Basket Recipe In Gujarati)
આ ખુબજ સરસ બને છે તમે સલાડ તરીકે અને ડેકોરેશન મા પણ ઉપયોગ કરી શકો.#GA4#Week7#tometo Bindi Shah -
-
-
-
-
-
-
સ્ટ્ફડ ટામેટાં (Stuffed Tomato Recipe In Gujarati)
#NFR ગેસ ઉપર કૂક કર્યા વિના ના આ સ્ટફડ ટામેટાં ટેસ્ટી અને હેલ્ધી છે. Bhavnaben Adhiya -
-
-
મસાલા પાપડ સલાડ વીથ ટામેટાં બાસ્કેટ (Masala Papd Salad With Tomato Basket Recipe In Gujarati)
આ રીતે સલાડ આપવાથી બધા ને ટેસ્ટી લાગે છે બાળકો મજા થી ખાય છે.#GA4#spinach Bindi Shah -
-
રીંગ ઓનયન સલાડ,અને કીડસ ફેવરેટ ઓનયન સલાડ(Onion Salad Recipe In Gujarati)
મારી છોકરી નુ આ સલાડ ફેવરેટ છે સાચેજ આ સલાડ રોટલી અને દાળ ,ભાત સાથે બોવજ સરસ લાગે છે.... #GA4 #Week5 Ankita Pancholi Kalyani -
-
ટોમેટો પૌવા સલાડ ઓઇલ ફ્રી (Oil Free Tomato pauva Salad Recipe In Gujarati)
#goldenapron3#week6#ડીનર Hadani Shriya -
ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
સુરત ડુમસ ના ફેમસ ટામેટાં ના ભજીયા.... #GA4 #Week7 Rasmita Finaviya -
-
-
-
સ્ટફ્ડ બેક્ડ ટામેટાં (Stuffed Baked Tomato Recipe In Gujarati)
#GA4#Week7#tomatoએકદમ હેલ્ધી... ચટપટા ...બધાજ nutrients થી ભરપૂર... Dr Chhaya Takvani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967814
ટિપ્પણીઓ