ફરાળી ગુલાબ પાક (શ્રાવણ માસ સ્પેશિયલ)

Amita Soni
Amita Soni @Amita_soni

મોટાભાગે ગુલાબ પાકમાં સોજીનો ઉપયોગ થતો હોય છે પણ આજે મેં સોજીના ઉપયોગ વગર ઉપવાસમાં ખાઈ શકાય તેવો ગુલાબપાક બનાવ્યો છે
#cookpadindia
#cookpadgujrati
#RB16

ફરાળી ગુલાબ પાક (શ્રાવણ માસ સ્પેશિયલ)

મોટાભાગે ગુલાબ પાકમાં સોજીનો ઉપયોગ થતો હોય છે પણ આજે મેં સોજીના ઉપયોગ વગર ઉપવાસમાં ખાઈ શકાય તેવો ગુલાબપાક બનાવ્યો છે
#cookpadindia
#cookpadgujrati
#RB16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ સર્વિંગ
  1. ૨૫૦ ગ્રામ મોળો માવો
  2. ૧/૨લીટર દૂધ
  3. ૧ કપડ્રાયફ્રુટ
  4. ૧ વાટકીગુલાબની સુકી પાંદડી
  5. ૧ કપખાંડ
  6. ૧ ચમચીઘી
  7. ૪-૫ ઈલાયચી
  8. ૧/૨ ટી સ્પૂનખાંડેલી ફટકડી
  9. ૧ ડ્રોપરોઝ એસેન્સ
  10. બદામની કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમમાં માવાને ખમણી લો ગુલાબની પાંખડી ને એક બાઉલમાં પાણી નાખીને પલાળી લો ઈલાયચી નો પાઉડર કરી લો ડ્રાયફ્રૂટ નો અધકચરો ભૂકો કરી લો

  2. 2

    હવે કડાઈમાં માવાને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો પછી દૂધ ગરમ કરવા મૂકવું દૂધ ગરમ થઈ જાય પછી તેમાં ફટકડીનો પાઉડર નાખી હલાવતા રહેવું

  3. 3

    જેમ જેમ દૂધ ઊકળશે તેમ તેમ તે દાણાદાર થશે ઘટ થાય ત્યારે માવો નાખીને મિક્સ કરો પછી તેમાં ખાંડ ગુલાબની પાંખડી અને ઈલાયચી નો પાઉડર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

  4. 4

    હવે રોજ એસેન્સ અને સુકા મેળવવાનો ભૂકો નાખી મિશ્રણ કઢાઈ છોડે ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ કડાઈ છોડે ત્યારે એક ચમચી ઘી નાખીને બરાબર મિક્સ કરી લો

  5. 5

    પછી એક પ્લેટમાં ઘી લગાવી મિશ્રણ જમાવી લેવું. ઉપરથી બદામની કતરણથી ગાર્નીશ કરવું ઠંડુ થઈ જાય એટલે કાપા કરી લેવા

  6. 6

    તૈયાર છે ફરાળી ગુલાબ પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes