રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨ કપબાફેલી મકાઈ
  2. ૧ નંગટમેટું
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગકાકડી
  5. ૨ ચમચીચાટ મસાલો
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ નંગલીંબુ
  8. ક્યૂબ ચીઝ
  9. ૧૦૦ ગ્રામ સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોર્ન ને કૂકર માં બાફી લેવા ત્યારપછી ડુંગળી, ટામેટાં,કાકડી, જીણું સમારવું કોર્ન ના દાણા છૂટા કરી લેવા

  2. 2

    હવે એક બાઉલમાં કોર્ન લો તેમાં સમારેલા ટામેટા, ડુંગળી,કાકડી નાખી પછી તેમાં ચાટ મસાલો,મીઠું,સેવ નાખી બરાબર હલાવો પછી ઉપર થી ચીઝ ખમણી લો

  3. 3

    તૈયાર છે કોર્ન ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes