કોર્ન પુલાવ (Corn Pulao Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
કોર્ન પુલાવ (Corn Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચોખા ને ધોઈ ને પલાળેા ને તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો પછી એક કુકર માં ઘી ગરમ કરી લો પછી તેમાં જીરું નાખી ને તેમાં ચપટી હિંગ ઉમેરી ને પછી તેમાં બધા શાકભાજી ને ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી પછી ૫ મિનીટ સુધી રહેવા દો,
- 2
હવે તેમાં બધા મસાલા ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી પછી તેમાં ચોખા ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેને બરાબર ઉકળવા દો પછી કુકર બંધ કરી લો તેની ૩ સીટી કરી લો,
- 3
કુકર ને બરાબર ઠંડું કરી લો પછી તે પુલાવ મા ઉપર થી ઘી રેડી ને બરાબર હલાવી ને તેને એક ડીશ માં કાઢી ને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો,
- 4
તો ત્યાર છે બધા ને ભાવતો કોર્ન પુલાવ,. જે બનાવવા માં એક દમ સેહલો છે, કોર્ન પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#MFF#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બેબી કોર્ન મસાલા પુલાવ (Baby Corn Masala Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.#GA4#week19#cookpadgujrati#cookpadindia#pulao jigna shah -
-
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
-
કોર્ન સ્પિનચ પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાળકો ને અમુક વસ્તુ ન ભાવતી હોઈ ત્યારે તેને different રીતે સર્વ કરવા થી તે હોંશે હોંશે ખાય લે છે.. એવી જ એક વસ્તુ છે પાલક....પાલક ના ગુણ ઘણા છે પણ બાળકો ખાતા નથી તો મેં પાલક સાથે મકાઈ મિક્સ કરી પુલાવ બનાવ્યો..તો તે ખૂબ હોશ થી ખવાય ગયો.... KALPA -
-
-
-
સ્વીટ કોર્ન વેજ પુલાવ (Sweet corn veg pulao recipe in Gujarati)
#AM2#Cookpadindia#Cookpadgujrati#Rice Recipes#SWEET CORN VEG PULAO & RAITA. Vaishali Thaker -
-
-
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#cook click & cooksnep challenge#cookpadindia#cookpadgujrati Shilpa khatri -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
-
-
કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
#easycornmixvegpulao#GA4 #week22 Ami Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16390286
ટિપ્પણીઓ