ફરાળી મગફળી ચાટ

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#RB10
ઉપવાસ મા આ ચાટ ખાવા થી શરીર માં પુરતુ પોષણ મળે અને અને ભરપૂર માત્રામાં મિનરલ્સ રહેલા હોય છે.. આ હેલ્ધી ચાટ થી ખૂબ જ તાકાત મળે છે.. તમે તમારા ત્યાં ઉપવાસ મા જે ખાતા હોય તે ઉમેરી શકાય છે..

ફરાળી મગફળી ચાટ

#RB10
ઉપવાસ મા આ ચાટ ખાવા થી શરીર માં પુરતુ પોષણ મળે અને અને ભરપૂર માત્રામાં મિનરલ્સ રહેલા હોય છે.. આ હેલ્ધી ચાટ થી ખૂબ જ તાકાત મળે છે.. તમે તમારા ત્યાં ઉપવાસ મા જે ખાતા હોય તે ઉમેરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીશીંગદાણા
  2. 1 નંગગાજર સમારેલું
  3. 1 નંગટામેટા સમારેલું
  4. 1લીંબુ નો રસ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 નંગકાકડી સમારેલી
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 2 નંગલીલા મરચા
  9. 1 વાટકીજાળી વાળી વેફર તળેલા
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માં મીઠું અને પાણી ઉમેરી ત્રણથી ચાર સીટી પાડી લો.

  2. 2

    હવે પાણી નિતારી લો અને તેમાં બધું ઉમેરી લો..

  3. 3

    બધું મિક્સ કરી અને તેમાં વેફર નો ભુક્કો કરી ઉમેરી લેવો.. સર્વ કરો..્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes