રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1વાટકો બેસન
  2. 1વાટકો ઝીણી સમારેલી પાલક
  3. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 2ઝીણા સમારેલા ટામેટા
  5. 1ઝીણી સમારેલી કાકડી
  6. 1ઝીણું સમારેલું ગાજર
  7. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  8. 1 ચમચીલસણની ચટણી
  9. 1 ઇંચઆદું
  10. 2તીખા મરચાં સમારેલાં
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 1/2 ચમચીઅજમો
  13. 1/2 ચમચીહિંગ
  14. 1/2 ચમચીહળદર
  15. સ્વાદ અનુસારમીઠું
  16. જરૂર પ્રમાણે પાણી
  17. તેલ પુડલા પકાવવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પુલાવ બનાવવા માટે બેસન લઈ તેમાં બધાં વેજીટેબલ એડ કરો પછી તેમાં કોથમીર પાલકની ભાજી તીખા મરચાં અજમા લસણની ચટણી મરી પાઉડર આદું નાખો

  2. 2

    હવે તેમાં હિંગ હળદર અને જરૂર પ્રમાણે મીઠું નાંખી પાણી નાખી અને બેટર તૈયાર કરો

  3. 3

    હવે બેટર ને ગરમ તવા પર પાથરી અને બંને બાજુ તેલ લગાડી પકાવી લો

  4. 4

    તો તૈયાર છે પાલક પુડલા જેને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે. Enjoy♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes