કોથમીર પરાઠા

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

# cookpadgujrati
#RB14
#JSR

કોથમીર પરાઠા

# cookpadgujrati
#RB14
#JSR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકીકોથમીર
  3. 1/2 ચમચીહળદર
  4. 2 ચમચીમરચું
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 ચમચીમોળું દહીં
  7. 3 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ લેવો તેમાં બધાં મસાલા એડ કરો સારી રીતે મિક્સ કરી લો પછી તેમા કોથમીર અને તેલ નાખવું પછી પરોઠા નો લોટ બાંધવો

  2. 2

    પછી લુવા બનાવી લો ને વણી લેવા તવી માં મિડીયમ ગેસ પર શેકી લો તો તૈયાર છે કોથમીર પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

ટિપ્પણીઓ

Similar Recipes