રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ગરમ પાણી માં 5 - 6 કલાક પલાળી રાખવી. ત્યારબાદ તેને મિક્સર માં અધકચરી ક્રશ કરી લેવી.
- 2
કડાઈ માં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં બધા મસાલા અને વાટેલી મગ ની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવી. મિશ્રણ ને ઠંડુ થવા દેવું.
- 3
ઉપર ના પડ માટે ની સામગ્રી ભેગી કરી કણક બાંધી લેવી. 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવી. તે પછી તેમાં થી લુવા કરી પૂરી વણી લેવી.
- 4
પૂરી માં મિશ્રણ મૂકી હળવા હાથે બંધ કરી અને ફરી હળવા હાથે થોડી વણી લેવી. બહુ પાતળી નહિ કરવાની.
- 5
બધી કચોરી ભરાઈ જાય એટલે તેને તેલ માં તળી લેવી. સર્વ કરતી વખતે પ્લેટ માં કચોરી મૂકી બેવ ચટણી અને દહીં રેડવું તેની ઉપર સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરવું.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
-
-
-
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
-
-
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
ઈન્દોરી આલૂ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈઈન્દોરની આલુ કચોરી અને મૂંગ દાલ કચોરી બહુ પ્રખ્યાત છે. અહી હલવાઈને ત્યાં સવાર નાં બ્રેક ફાસ્ટ માટે મોટી સા઼ઈઝની કચોરી મળે.લોકો વિવિધ ચટણી, ડુંગળી અને લીલા મરચાં સાથે આ કચોરી નો આનંદ લે. સાથે ચા / કોફી તો ખરા જ. Dr. Pushpa Dixit -
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે. Prerna Desai -
ટેસ્ટી ઈન્દોરી ખસ્તા કચોરી (Testy Indori Khasta Kachori Recipe In Gujarati)
#JSR#Post8# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16353673
ટિપ્પણીઓ