મીક્સ લોટ ના મુઠીયા (Mix Lot Muthia Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

મીક્સ લોટ ના મુઠીયા (Mix Lot Muthia Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો
  1. ૧ નાની વાટકીબાજરી નો લોટ
  2. ૧ નાની વાટકીજુવારનો લોટ
  3. ૧ નાની વાટકીભાખરી નો લોટ
  4. ૧/૨ વાટકીચણાનો લોટ
  5. વાટકો ભાત
  6. ૧ ચમચીઅજમો
  7. પાવરા તેલ
  8. ૧ ચમચીહળદર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૩ ચમચીધાણાજીરૂ
  11. મીઠું જરૂર મુજબ
  12. ૧ ચમચીસોડા
  13. ૨ ચમચીલસણની પેસ્ટ
  14. વધાર માટે
  15. ચમચા તેલ
  16. ૧ ચમચીરાઈ
  17. ૩ ચમચીતલ
  18. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    બધાં લોટ મીક્સ કરો પછી તેમાં ભાત મીઠું લસણની પેસ્ટ તેલ સોડા બધા મસાલા એડ કરો મીક્સ કરો પાણી ની જરૂર નથી

  2. 2

    ઢોકળી યા વરાળે મુકી દો ૨૦ મીનીટ લાગે પછી થોડા ઠંડા થવા દેવા

  3. 3

    ટુકડા કરી લો પછી વધાર માટે તેલ ગરમ કરો રાઈ તલ મીઠો લીમડો નાખી વધાર કરો પછી ઢોકળા ઉમેરો પછી મીક્સ કરો

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્ધી મુઠીયા જે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes