રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું અને જીરું ઉમેરો પછી મોણ નાખી ને સરસ કણીક તૈયાર કરો.
- 2
બટેકા બાફી ને મેશ કરી લો, આદુ, મરચાં, લસણની પેસ્ટ સાતળો પછી તેમાં
સમારેલા કાંદા સાતળો પછી તેમાં મેશ
કરેલા બટાકા ઉમેરીને બધો હવેજ કરો અને પછી તેના ગોળા વાળીને તૈયાર કરો. - 3
લોટમાંથી લૂઆ લઇને રોટલી વણીને તેમાં માવાનુ પૂરણ ભરીને બન્ને બાજુ તેલથી શેકી લો.
- 4
આ રીતે બધા આલુ પરોઠા તૈયાર કરો પછી ઠંડુ ઠંડુ દહીં, આંબલીની ચટણી સાથે સવ કરો. (આ પરોઠા મારા મીસ્ટરને ખૂબ જ ભાવે છે.)
Similar Recipes
-
-
તાદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#MBR1#Week1#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ડુંગળી બટાકાનું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR#પંજાબી રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લીલા વટાણાની રગડા પેટીસ (Lila Vatana Ragda Pattice Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મલ્ટિગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
કડક પૂરી (Kadak Poori Recipe In Gujarati)
#LB#લંચબોકસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પાલક પનીર ના પકોડા (Palak Paneer Pakoda Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળું સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
શાક પૂરી (Shak Poori Recipe In Gujarati)
#30 મીનીટ રેસીપી #30mins#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
પાલક બટાકા નુ શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359730
ટિપ્પણીઓ (4)