મકાઈ ના ઢોકળા

Falu Gusani
Falu Gusani @falu123

#RB17 મકાઈ ના ઢોકળા ખૂબ જ સોફટ અને ટેરટી બને છે.

મકાઈ ના ઢોકળા

#RB17 મકાઈ ના ઢોકળા ખૂબ જ સોફટ અને ટેરટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
બે થી ત્રણ
  1. 1 બાઉલફેશ મકાઈ
  2. 1 બાઉલ રવો
  3. 1 બાઉલદહીં
  4. 1 બાઉલ પાણી
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચી મીઠું
  7. 1 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1 ચમચી તલ
  9. લીમડાના પાન છ થી સાત
  10. 1 ચમચી ઈનો ફુટ સોલટ
  11. 2 ચમચીઆદુ મરચા પેસ્ટ
  12. 2 થી 3 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો મા દહીં નાખી દસ મિનિટ સુધી રાખી દેવું

  2. 2

    પછી મકાઈ ને પીસી લેવી રવા મિશ્રણ મા મકાઈ નાખવી આદુ મરચા પેસ્ટ મીઠું ઈનો ફુટ સોલટ નાખવું

  3. 3

    એક ચમચી તેલ નાખવું રટીમ કરવા દસ થી બાર મિનિટ સુધી મુકવું ઉપર મરચા પાઉડર છાટવો

  4. 4

    ત્યાર બાદ તેલ રાઈ તલ લીમડાના પાન મૂકી વઘાર કરવો અને ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falu Gusani
Falu Gusani @falu123
પર

ટિપ્પણીઓ

Similar Recipes