લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા નો લોટ ને ૪ થી ૫ કલાક બે ચમચી દહીં નાખી રેવા દો
- 2
હવે ખીરામાં છીણેલી મકાઈ ઉમેરો તથા સ્વાદ મુજબ બધા મસાલા કરી દો
લીલા ધાણા પણ ઉમેરી દો બરાબર મિક્સ કરી દો - 3
એક કઢાઈમાં તેલ મૂકી રાઈ તથા તલ ઉમેરો લીમડાના પાન ઉમેરો હિંગ નાખો આ વઘાર ખીરામાં ઉમેરો બધુ બરાબર હલાવી લો હવે તેમાં ચપટી સોડા નાખી ફરી બરાબર હલાવી લો
- 4
ફરી એક કડાઈમાં તેલ મૂકી તલ ઉમેરો હવે તેમાં બનાવેલું ખીરુ રેડી દો ઢાંકણ ઢાંકી ૧૦થી ૧૫ મિનિટ સુધી થવા દો એક બાજુ થઈ જાય એટલે તેને પલટાવી બીજી બાજુ પણ થવા દો ચેક કરી લો થઈ જાય એટલે ગેસ બંધ કરી દસ મિનિટ સુધી જવા દો
- 5
ગરમ ગરમ મકાઈના હાંડવા ને સર્વ કરો
Similar Recipes
-
-
-
લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)
#MRC#EB#WEEK14#POST21#RAVAHANDVO#CORN#GUJRATIFOOD Jalpa Tajapara -
રવો અને મકાઈ નો હાંડવો (Rava Makai Handvo Recipe In Gujarati)
#EBWeek14Weekend રેસીપી Kalpana Mavani -
-
-
-
-
-
લીલી મકાઈ નો દાણો (Lili Makai Dano Recipe In Gujarati)
અત્યારે લીલી મકાઈ ખૂબ મળે છે તો તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
-
મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
મકાઈ ફાઈબર થી ભરપૂર હોય છે નાના મોટા સૌને ભાવતી આ ગુજરાતી વાનગી છે. Kalpana Parmar -
-
-
-
-
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
#childhood અમે નાના હતા ત્યારે મારા મમ્મી સગડી ઉપર કડાઈ માં દેશી મકાઈ નો હાંડવો બનાવતાં સ્કૂલ થી આવી ને ગરમ ગરમ ખાતાં બહુ મજા આવતી Bhavna C. Desai -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ડિનર થઈ ગયું..મસ્ત ટેસ્ટી હાંડવા સાથે ચા..પછી બીજું જોયે શું? Sangita Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
મેથીની ભાજી નો હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
અત્યારે ભાજી ખૂબ પ્રમાણમાં મળતી હોવાથી તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361750
ટિપ્પણીઓ