પાન મોદક

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#SJR
#RB17
આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે.

પાન મોદક

#SJR
#RB17
આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપટોપરા નુ છીણ
  2. 1/2 કપદૂધ
  3. 8-9નાગરવેલ ના પાન
  4. જરૂર મુજબ ગ્રીન ફૂડ કલર
  5. સ્ટફિંગ માટે
  6. 2 ચમચીગુલકંદ
  7. 2 ચમચીકલરફુલ ટુટીફ્રૂટી
  8. 2ચેરી ના ટુકડા
  9. 1 ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કડાય માં ટોપરા નુ છીણ, દૂધ, ક્રશ કરેલા નાગરવેલ ના પાન, ગ્રીન કલર ઉમેરી ધીમા ગેસ પર 5-7 મિનિટ ગરમ કરવું હવે ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થવા દો

  2. 2

    ટુટીફ્રૂટી ચેરી વરિયાળી ત્રણેય ઉમેરી અને સ્ટફિંગ માટે રેડી કરો

  3. 3

    હવે મોદક મોલ્ડ લઇ એમાં મિશ્રણ ને દબાવી ને મોલ્ડ જેવો શેપ આપી વધારા નુ મિશ્રણ કાઢી નાખવું.હવે અંદર 1 ચમચી સ્ટફિંગ ભરી મોલ્ડ બંધ કરી ખોલી અને મોદક ને હળવે હાથે કાઢી નાખો.

  4. 4

    એકદમ જલ્દી બની જતા આ મોદક ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes