નાગરવેલ નુ મીઠું પાન

Kusum Parmar @KUSUMPARMAR
#RJS નાગર વેલ મારા ધર મા લગાડી છે જામનગર ના પાન પ્રખ્યાત છે મારા ફેવરીટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને તોડી પાણી માં પલાળી રાખી લો ત્યારબાદ ફરી થી પાન ને ધોઈ તેની દાંડી ને કાતર થી કાપી લો પાન કોરા કરી લો
- 2
એક વાટકી મા 1/4 ચમચી કાથા મા થોડુ પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લો ચુના ને એક વાટકી મા કાઢી લો
- 3
એક મસાલીયા મા બધી સામગ્રી ભેગી કરીને રાખો
- 4
એક પ્લેટ મા બધા પાન ગોઠવી તેની ઉપર કાથો ચુનો લગાવી દો
- 5
હવે પાન ઉપર બધી સામગ્રી ઉમેરી દો હવે પાન નુ બીડુ વાળી તેની ઉપર લવીંગ ખોસી પાન ને બંધ કરી દો
- 6
તૈયાર છે મીઠું નાગરવેલ નુ પાન
Top Search in
Similar Recipes
-
નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)
- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે. Payalmehta3892@gmail.com -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
ગ્રીન મેંગો માર્મલેડ પાન (Green mango marmalade pan recipe in gujarati)
#કૈરીપાન ના રસિયા તો ઘણા હશે.. ઘણા પ્રકાર ના પાન ખાધા હશે બધાએ.. પણ જો આ પાન એકવાર ચાખી લે તો વારે વારે ઘરે જ બનાવી ને ખાસે પાન બધા... Dhara Panchamia -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
-
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
-
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
#RC4#week4જમ્યા પછી મસાલા પાન ખાવાથી જમેલુ સરળતાથી પાચન થઈ જાય છે. મારા ઘરના ગાર્ડનમાં નાગરવેલનાં પાન ઉગે છે એટલે દવા વગરના ઓર્ગેનિક પાન મળી રહે છે. નાગરવેલનાં પાન શરદી કે ઉધરસ હોય તો પણ મટાડે છે. Kajal Sodha -
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
પાન મિલ્કશેક(Paan Milkshake Recipe in Gujarati)
#GA4#week4આ મિલ્કશેક બનાવવો ખુબજ સરળ છે અને નાના મોટા સૌ ને ખુબજ ભાવસે Megha Mehta -
-
-
-
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
-
-
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
-
-
-
-
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489786
ટિપ્પણીઓ (9)