રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢીને ખમણી વડે ખમણ કરો હવે તેમા મીઠું મરચાં ની ભૂકી અને તપકીર નાખો ને થોડો જ બાઇડીંગ માટે એ થઈ જાય એટલે
- 2
એક નોનસ્ટિક તવા મા પીછી થી તેલ લગાવી ને એ ખમણ નુ પુરણ મુકો ને થોડોક જાડો ગોળ પીઝા જેવો શેઇપ આપી ને શેકો હવે એક સાઇડ શેકાઈ એટલે તવીથા થી સાઇડ ચેન્જ કરો પછી તેના ઉપર ઝીણા સમારેલા કેપ્સિકમ નાખો (લીલો રંગ) પનીર નું ખમણ (સફેદ રંગ) ગાજર 🥕નું ખમણ (કેસરી રંગ) નું વગેરે ઉપર થી કેસરી વચ્ચે સફેદ અને છેલ્લે લીલો આમ ટ્રાયો રંગ થાશે
- 3
નીચે ની સાઇડ થઈ જાય એટલે ડીશ મા ઉતરી ને ચીઝ નુ ખમણ નાખી ને પીસ કરો તો તૈયાર છે ફરાળી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બેસન સ્ટફ રોટલી
#RB16#MFF#મુળી ભાઇ ની રોટલી નામ થી આ રોટલી ની ઓળખાણ છે આજ ના સમય પ્રમાણે આપણે નામ બેસન સ્ટફ રોટલી 😋 નામ આપશુ અને થોડો ફેરફાર પણ કરશુ POOJA MANKAD -
-
વેજીટેબલ ચીઝી સેન્ડવીચ (Vegetable Cheesy Sandwich Recipe In Gujarati)
#CDY🍫🎇🎆 Happy Children's Day🎈🍫🎆 Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
-
-
-
-
-
-
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
#TR#SJR#ત્રિરંગા#PIZZA#JAIN#CHEESE#BELPAPER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
તિરંગા પીઝા (Tiranga Pizza Recipe In Gujarati)
#TR#તિરંગા રેસિપી#SJR#શ્રાવણ /જૈન રેસિપી Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16426614
ટિપ્પણીઓ (4)