રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ઝીણુ સમારેલ ગાજર કેપ્સિકમ કોબીજ ડુંગળી કાકડી નુ ખમણ માયોનીસ નાખો પછી મરી પાઉડર ઓરેગાનો ચીઝ કયુબ ને ખમણી ને નાખવુ પછી મીંઠુ સ્વાદ અનુસાર એક ચમચી બુરુ ખાંડ નાખી ને હલાવો અને ડીશ ઢાંકી દહીં 15 મીનીટ માટે ફ્રીઝ મા રાખો જેથી ઠંડુ થાય તો ટેસ્ટ સરો લાગે
- 2
એક પ્લેટ મા મોનેકો બિસ્કીટ ઉપર સ્પ્રેઇડ ચીઝ લગાવો પછી તેમા માયોનીસ વાળુ પુરણ મુકો અને ઉપર ચીઝ થી ડેકોરેશન કરો ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
-
-
-
-
મિની પિઝા(મોનેકો ટોપિંગ્સ)(Mini Pizza Recipe in Gujarati)
મારી દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં જુદી-જુદી રેસીપી શીખવાડે છે તેમાની આ એક રેસીપી છે. જેને મેં થોડા ફેરફાર સાથે મારી રીતે બનાવેલી છે. જે નાના બાળકોને ખૂબ ભાવે એવી છે.મારી નાની દીકરી આને નાના પીઝા જ કહે છે તેથી મેં તેનું બીજું નામ સ્વીટ મિની પિઝાએવું આપ્યું છે.#GA4#week3#carrot Priti Shah -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
ક્રિસ્પી પનીર ચીઝ બોલ્સ વિથ મોનેકો બેઝ (crispy paneercheeseballwithMonaco baserecipein gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ4 Aneri H.Desai -
મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)
#સ્નેક્સસાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું Shital Jataniya -
-
ચિઝી મોનેકો બાઇટ્સ(Cheesy Monaco Bites Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ22બાળકોને ઇવનિંગ બ્રેકફાસ્ટ માટે કંઈક ફાસ્ટ અને ઇઝી રેસીપી એટલે મોનેકો બાઇટ્સ...જે લન્સબોક્સ રેસિપી પણ છે...તથા એકદમ હેલ્થી વેજીટેબલ નો યુસ થયેલ છે સો ઇટ્સ હેલ્થી ટુ🍽️👍🤗🤗 Gayatri joshi -
-
-
-
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16274522
ટિપ્પણીઓ