રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકરમાં બાફી લો. બટાકા ઠંડા થાય પછી તેની છાલ ઉતારીને નાના નાના પીસ કરી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ એડ કરો પછી તેમાં લીલા મરચા અને લીમડો એડ કરીને સાંતળો.
- 3
હવે તેમાં બાફેલા બટાકાના પીસ, લીંબુનો રસ, ખાંડ, લાલ મરચું, સિંધવ મીઠું અને શીંગદાણા નો ભૂકો બધું એડ કરીને બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો. પછી તેને પાંચ મિનિટ માટે બરાબર ગરમ થવા દો.
- 4
સર્વ કરવા માટે ફરાળી બટાકાની સૂકી ભાજી તૈયાર છે. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas -
-
-
-
-
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
-
-
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#fastspeical#faralisukibhaji#faralialoosabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
-
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશયલ#cookpadindia Bharati Lakhataria -
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
-
-
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
-
પોટેટો પેટીસ (Potato Patties recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ વાનગી સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં મૂકી શકાય...ફરાળ સિવાય રગડા પેટીસ, છોલે પેટીસ તેમજ બર્ગર માં પણ આ પેટીસ એટલી જ લોકપ્રિય છે...મેં સ્વીટ દહીં સાથે પીરસી છે..કંઈક લાઈટ અને અલગ ફરાળ બનાવવું હોય તો ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16450308
ટિપ્પણીઓ (13)