જેઠાલાલ નો ફેવરિટ નાસ્તો ફાફડા

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

ગુજરાતીમાં ફેવરીટ નાસ્તો ફાફડા

જેઠાલાલ નો ફેવરિટ નાસ્તો ફાફડા

1 કમેન્ટ કરેલ છે

ગુજરાતીમાં ફેવરીટ નાસ્તો ફાફડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
5 to 6 person
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1/2 ચમચીખાવાનો સોડા
  4. 1 ચમચીપાપડિયો ખારો
  5. ચપટીહળદર
  6. ચપટીઅજમો
  7. 1 ચમચીતેલ
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું હળદર અજમો તેલમાં કરી દેવું

  2. 2

    ત્યારબાદ એક નાની વાટકીમાં ખારો હા પાપડીયો ખારો અને તેલ મિક્સ કરી લેવું

  3. 3

    બધું બરાબર મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લેવો

  4. 4

    ત્યારબાદ થોડો લોટ લઇ આડણી ઉપર હાથથી દબાવીને લાંબો ફાફડો બનાવી લેવો

  5. 5

    હવે તેને તેલમાં તળી લેવું

  6. 6

    બંને સાઈડ બરાબર કરી લેવું એટલે ફાફડા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghana N. Shah
પર
Ahmedabad

Similar Recipes