ફાફડા

આજે આપણે બનાવીશું..આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી ફાફડા.
ફાફડા ખુબ જ જલ્દી બની જાય છે.
તેમજ તેને ૧૦થી૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.
ફાફડા બાળકો ને લંચ બોક્ષ માં આપવા માટે બેસ્ટ નાસ્તો છે.
રાંધણ છઠ ના દિવસે દરેક ગુજરાતીઓ ના ઘર માં ફાફડા તો બનતા જ હોય છે. તો ચલો બનાવીએ સાતમ આઠમ ની રેસીપી ફાફડા.
ફાફડા
આજે આપણે બનાવીશું..આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી ફાફડા.
ફાફડા ખુબ જ જલ્દી બની જાય છે.
તેમજ તેને ૧૦થી૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.
ફાફડા બાળકો ને લંચ બોક્ષ માં આપવા માટે બેસ્ટ નાસ્તો છે.
રાંધણ છઠ ના દિવસે દરેક ગુજરાતીઓ ના ઘર માં ફાફડા તો બનતા જ હોય છે. તો ચલો બનાવીએ સાતમ આઠમ ની રેસીપી ફાફડા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફાફડા બનાવવા માટે તેનો લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે એક કથરોટ માં ચણા નો લોટ, મેંદા નો લોટ, અજમો(અજવાઈન), નમક અને ઘી ઉમેરી દો. અને બધી જ સામગ્રીઓ ને મિક્ષ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધી લો.
- 2
લોટ બંધાય જાય એટલે તેમાં તેલ નું મોણ ઉમેરી અને લોટ ને ટુપી લેવો.
- 3
ત્યાર બાદ બાંધેલા લોટ ને હજુ સારી રીતે ટુપી અને તેમાં થી એકદમ નાના નાના લુઆ વાળી લેવા.
- 4
ત્યાર બાદ લુઆ ને ચણાના લોટ માં બોળી અને તેમાં થી નાના નાના ફાફળા વણી લેવા. બને એટલા ફાફળા નાના અને પાતળા વણવા જેથી તે જલ્દી થી તળાઈ જાય. અને ખુબ જ સરસ ક્રિસ્પી બને.
- 5
ત્યાર બાદ હવે ફાફડા વણાય જાય એટલે તેને પસ્તી(ન્યુઝ પેપર) માં પાથરી દેવા જેથી તે સુકાઈ જાય
- 6
ત્યાર બાદ એક કઢાઈ માં તેલ ગરમ કરી લેવું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ધીમી આંચ ઉપર ફાફડા ને તળી લેવા. ફાફડા તળાઈ કાય એટલે તેને ચીપિયા ની મદદ થી તેલ નીતરી ને બહાર કાઢવા. જેથી ફાફડા માં જરા પણ તેલ ના રહે.
- 7
તો હવે ફાફડા તળાઈ જાય એટલે તેને થાળી માં કાઢતા જવા. અને ઠરી જાય ત્યાર બાદ તેને એક ડબ્બા માં ભરી સ્ટોર કરવા.
- 8
ફાફડા હવે સર્વિંગ માટે એકદમ તૈયાર છે. તો તેને પ્લેટ માં કાઢી સર્વ કરીશું. આ ફાફડા ચા, કે આચાર જોડે ખુબ જ સરસ લાગે છે.
- 9
નોંધ:
મેંદા નો લોટ નો ઉપયોગ ના કરવો હોય તો અળદ ના લોટ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા (fafda recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ-આઠમ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં ફાફડા તો બને જ Nisha -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
#સાતમ#માઇઇબુક#વીકમિલ3છઠ ના દિવસે બનાવીને રાખીએ એટલે સાતમ આઠમ બંને દિવસ જમવામાં ચાલે. આઠમ ના ફરાળમાં પણ ચાલે. કૃષ્ણ ના બર્થડે માં મીઠું મોં કરવું જોઈએ ને. Davda Bhavana -
લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી જીરા ખાખરા
ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.megha sachdev
-
ચણા ના લોટ માથી બનતા બ્રેડ પકોડા
ચલો આજે બનાવીએ ગરમ ગરમ ચણા ના લોટ માથી બનતા પકોડા. જેને આપણે ખજુર આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું..megha sachdev
-
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
-
મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)
#માઇઇબુક#post17#વિકમીલ૨ફ્રેન્ડસ, મેં અહીંસ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત પ્રસાદી એવી મગસ ની લાડુડી બનાવી છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમ ઉપર તેમજ દિવાળી ઉપર દરેક ગુજરાતી ઘર માં બનતી આ લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
કુલેર નો પ્રસાદ(kuler prasad recipe in gujarari)
#સાતમ#ફેસ્ટિવલપોસ્ટ -1#ઇન્ડિયા2020#Lost_Recipes_Of_India ગુજરાત માં અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં તેમજ રાજસ્થાન માં શીતળા સાતમ પાળવાનો રિવાજ છે રાંધણ છઠ ના દિવસે વિવિધ પ્રકારની પારંપરિક મીઠાઈ અને ફરસાણ તેમજ ખાદ્ય વ્યંજન બનતા હોય છે અને સાતમના દિવસે આ કુલેર નો પ્રસાદ બનાવી શીતળા માતાને ધરાવી પૂજન કરી પછીજ ભોજન ગ્રહણ કરવામાં આવે છે... Sudha Banjara Vasani -
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
-
ચણા ના લોટ અને ખાંડના ચૂરમા લાડુ(chana lot na ladu recipe in gujarati)
ચણા ના લોટ ના ચૂરમાં લાડુ એ મોટે ભાગે ભારત ના બ્બધા રાજ્ય માં પોતાની અલગ અલગ રીત થી થાય છે અને આ પણ ગણેશ ઉત્સવ દરમિયાન જ ..તો આજે હું તમારી સાથે શેર કરીશ અમારા સાઉથ ગુજરાત માં બનતા ખાંડ ના ચૂરમાં લાડુ .. Monal Mohit Vashi -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ એટલે તહેવારો નો માસ , પવિત્ર શ્રાવણ માસ માં અનેક તહેવારો આવે છે, જેમાં શીતળા સાતમ ના એક દિવસ પહેલા રાંધણ છઠ આવે છે, એ શીતળા સાતમ નો એક ભાગ છે જે દેવી શીતળા માં ને સમર્પિત ધાર્મિક તહેવાર છે,શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાનું અને ગેસ કે ચૂલો બંધ રાખવા નો હોવા થી,રાંધણ છઠ ના દિવસે સાતમ માટેની બધીજ રસોઈ બનાવી સાતમ ના દિવસે આરોગવામાં આવે છે,રાંધણ છઠ માં પૂરી થેપલા,કોરા શાક ,ઘેસ, સુખડી,વડા , ફૂલેર, અને બીજી અવનવી વાનગી ઓ બનાવવા માં આવે છે,આજે મેં સાતમ માટે સોફ્ટ સુખડી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સદા બહાર પૂરી
#SFRસાતમ ના દિવસે પૂરી દૂધપાક કે ખીર સાથે મારા ફેમિલી ને બઉ ભાવે છે.ચાલો આજે ટિપ્સ સાથે જાણવું. Sushma vyas -
ફાફડા
#ગુજરાતીફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, બેસન ની કઢી અને લીલા મરચા અને પપૈયાનો સંભારો હોય તો ફાફડા ખાવાની મજા પડી જાય છે. Kalpana Parmar -
રીંગણ ના પાળીતા
#goldenapron3#Week 5આ શાક મને બ પસંદ છે તે મગ ની ખીચડી સાથે ખુબજ સરસ લાગે છે. મને બહુ જ પસંદ છે . Shital Mojidra -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
કંટોલા શાક(kantalo saak recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે રોટલા જોડે સરસ લાગે છે.મોટે ભાગે કંતોળા અને ભીંડા નું શાક બનતું હોય છે. Anupa Prajapati -
ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
#ff3 અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ. HEMA OZA -
-
દેસાઈ વડાં (Desai Vada Recipe In Gujarati)
#સાતમ#CookpadIndiaદેસાઈ વડા એ સાતમ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. દેસાઈ વડા ને 'ખાટા વડા' અથવા 'જુવાર વડા' પણ કહેવાય છે.આ વડા શ્રાવણ માસ મા રાંધણ છઠ ના દિવસે બનાવાય છે.બીજા દિવસે સાતમ ના દિવસે ઠંડું હોવાથી આગળના દિવસે બનાવાય છે. Komal Khatwani -
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
ફાફડા
#સ્ટ્રીટબધા ગુજરાતી ઓનાં ઘેર સવારે નાસ્તા માં ગાઠીયા તો લગભગ હોઈ જ .નાના તથા મોટા બધાને ભાવે . Suhani Gatha -
ફાફડા(Fafada Recipe in Gujarati)
#GA4#week12 ચણાનો લોટચણાના ફાફડા નાસ્તા ચા અને કોફી સાથે ખાવાની મજા આવે છે.પંદર દીવસ સુધી સારા રહેશે. Pinky bhuptani -
સુરતી ઘારી
સુરતી ઘારી ગુજરાત ના સુરત જિલ્લા ની પ્રખ્યાત મિઠાઈ... સુરત ની પ્રચલિત મિઠાઈ જે આમ તો ખવાતી જ હોય છે.. પણ ચંદની પડવા ને દિવસે ખાવાનો મહિમા છે... તે દિવસે લોકો ઘારી સાથે ભૂસુ એટલે કે ચવાણું આરોગે છે... મારા સાસુ પાસેથી શીખેલી સ્વાદિષ્ટ ઘારી ની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું...#goldenapron2#gujarat#week1 Sachi Sanket Naik -
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah
More Recipes
ટિપ્પણીઓ