ફાફડા (fafda Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

દિવાળીના ટ્રેડિશનલ ફાફડા #કુકબુક

ફાફડા (fafda Recipe In Gujarati)

દિવાળીના ટ્રેડિશનલ ફાફડા #કુકબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 લોકો
  1. 1 કપચણાનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનઅડદનો લોટ
  3. 1 ટેબલ સ્પૂનઅજમો
  4. 1/2 ટેબલ સ્પૂનહિંગ
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1 ટેબલ સ્પૂનતેલ
  7. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને અડદનો લોટ લઇ લ્યો.

  2. 2

    ત્યારબાદ તેમાં હીંગ,અજમો મીઠું અને તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો.

  3. 3

    ત્યારબાદ લોટને 15 મિનિટ સુધી રેસ્ટ આપો.

  4. 4

    ત્યારબાદ તેને નાના પીસ ના કટ કરીને લુવા વાળી લો.

  5. 5

    ત્યારબાદ ફાફડા(વાનવા) ને વણી લ્યો.

  6. 6

    ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરી લો.

  7. 7

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes